________________
ગણાવે છે. () દક્ષિણ દક્ષિણાવર્ત-કઈ એક શંખ દક્ષિણપાર્ધમાં (જમણ બાજુ) નિયુક્ત હોય છે અને દક્ષિણાવર્તવાળો હોય છે. : ૮
બાન્નાદેવઈત્યાદિ. એ જ પ્રમાણે પુરુષ પ્રકાર પણ ચાર કહ્યા છે – (૧) કેઈ એક પુરુષ નામની અપેક્ષાએ વામ હોય છે. અને પ્રતિકૂળ સ્વભા. વવાળા પણ હેવાથી વામાવર્ત-વિપરીત પ્રવૃત્તિકારક પણ હોય છે.
(૨) કેઈ એક પુરુષ નામની અપેક્ષાએ વામ હોય છે, પણ અનુકૂળ સ્વભાવવાળો હોવાને કારણે દક્ષિણાવર્ત-અનુકૂળ પ્રવૃત્તિકારક હોય છે. (૩) કઈ એક પુરુષ નામની અપેક્ષાએ દક્ષિણ હોય છે પણ પ્રતિકૂળ સ્વભાવવાળો હેવાથી વામાવર્ત–વિપરીત પ્રકૃતિવાળે હોય છે. (૪) કેઈ પુરુષ નામની અપેક્ષાએ દક્ષિણ હોય છે અને અનુકૂળ પ્રવૃત્તિવાળો હોવાને કારણે દક્ષિણ વર્ત—અનુકૂળ પ્રવૃત્તિવાળ હોય છે. ( અહીં “વામ” અશુભ નામ સૂચક અને “દક્ષિણ” શુભ નામ સૂચક છે.)
વત્તારિ ધૂમલાવો” ઈત્યાદિ-ધૂમશિખાઓ-ધૂઝ શ્રેણિએ ચાર પ્રકારની કહી છે. “વામ વામાવર્તા” ઈત્યાદિ ચાર ભાંગા શંખ પ્રમાણે જ સમજવા. (૧) કોઈ એક ધૂમશિખા એવી હોય છે કે જે–વામપાર્થવતિની હોવાથી અથવા પ્રતિકૂળ હેવાથી વામ ભાગસ્થ હોય છે અને વામાવર્ત પણ હોય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પણ સમજી લેવા. ૧૦
gવાવઇત્યાદિ. ધૂમશિખાની જેમ સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે—(૧) “વામાં વામાવર્તા” કે એક સ્ત્રી નામની અપેક્ષાએ પણું વામા હોય છે અને પ્રતિકૂળ સ્વભાવવાળી હવાથી વામાવર્તા-વિપરીત આચ. રણવાળી પણ હોય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગ પણ શંખ દાષ્ટ્રતિક પુરુષ પ્રમાણે સમજી લેવા. શંખનું દૃષ્ટાન્ડ આપ્યા પછી ધૂમશિખાનું અલગ દષ્ટાન્ત આપવાનું કારણ એ છે કે અહીં દાસ્કૃતિક રૂપે સ્ત્રીઓના લક્ષણની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२१८