________________
પણ ક્ષેમરૂપ જ ચાલુ રહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગ પણ જાતે જ સમજી લેવા. | ૫
વળી માર્ગના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) ક્ષેમ ક્ષેમરૂપ, (૨) ક્ષેમ અક્ષેમરૂપ, (૩) અક્ષેમ ક્ષેમરૂપ, (૪) અક્ષેમ અક્ષેમરૂપ.
આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) કઈ માર્ગ ભાવની અપે. ક્ષાએ ઉપદ્રવ રહિત હોવાથી ક્ષેમરૂપ હોય છે અને એ જ માર્ગ દ્રવ્યની અપેક્ષાએ આકૃતિ (સ્વરૂપ) ની અપેક્ષાએ પણ ક્ષેમરૂપ જ હોય છે. બાકીના ત્રણ ભાંગાને અર્થ પણ પહેલા ભાંગાને આધારે સમજી લેવું. . ૬.
હવામ” ઈત્યાદિ. એ જ પ્રમાણે પુરુષ પ્રકાર પણ ચાર કહ્યા છે– (૧) કેઈ એક પુરુષ પહેલાં પણ કોધાદિ રૂપ ઉપદ્રવથી રહિત હોવાને કારણે ભાવ દ્રવ્યલિંગથી યુક્ત સાધુની જેમ ક્ષેમરૂપ હોય છે અને પાછળથી પણ આકારની અપેક્ષાએ ક્ષેમરૂપ જ સુંદર હોય છે. (૨) કેઈ એક પુરુષ ભાવની અપેક્ષાએ ક્ષેમરૂપ હોય છે પણ દ્રવ્યની અપેક્ષાએ તે રાજાદિક કારણોને લીધે અર્થાત્ મિથ્યાત્વી રાજાને કારણે દ્રવ્યલિંગ રહિત સાધુની જેમ અક્ષેમરૂપથઈ જાય છે (૩) કંઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અક્ષેમરૂપ હોય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ ક્ષેમરૂપ હોય છે. જેમકે સાધુ વેષધારી નિવ, (૪) કોઈ પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ પણ અક્ષેમરૂપ હોય છે અને દ્રવ્યની અપેક્ષાએ પણ અક્ષેમરૂપ જ હોય છે. જેમકે અન્ય તીથિક અથવા ગૃહસ્થજન, છા
વત્તારિ શjar” ઈત્યાદિ. શંખ ચાર પ્રકારના કહ્યા છે–(૧) “વામ વામાવર્ત” કઈ એક શંખ વામપાર્શ્વમાં વ્યવસ્થિત હોવાથી અથવા પ્રતિકૂળ ગુણવાળો હોવાથી “નામ” હેાય છે. એ જ શંખ વળી વામ આવતવાળા હોવાથી વામ વામાવર્ત રૂપ પહેલા પ્રકાર હોય છે. (૨) “વામાં દક્ષિણાવર્ત ”—કેઈ એક શંખ એ હોય છે કે જે વામ હોવા છતાં પણ દક્ષિણાવર્તવાળો હોય છે. (૩) “દક્ષિણ વામાવર્ત” કેઈ એક શંખ એ હોય છે કે જે દક્ષિણપાર્શ્વમા નિયુક્ત હોવાથી અનુકૂળ ગુણવાળ હોય છે, પણ વામ આવર્તવાળે હોવાથી તેને “દક્ષિણ વામાવર્ત” રૂપ ત્રીજા પ્રકારમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬ ૭