________________
“મા વાત્તા” ઈત્યાદિ. ચાર પ્રકારના માર્ગ કરી છે—(૧) બાજુ નાજુ, (૨) અજુ વક, (૩) વર્ક બાજુ અને (૪) વક વક. જે માગ આદિથી અંત સુધી સરળ હોય છે, અથવા જે દેખાવમાં પણ સરળ લાગે છે અને યથાર્થ રૂપ પરિચયમાં પણ સરલ જ જણાય છે, તેને “બજ આજ માગ કહે છે. (૨) જે માગ શરૂઆતમાં સરલ દેખાતા હોવા છતાં પણ પાછળથી વક (વાંકે ચૂક–ખાડા ટેકરાવાળે) લાગે છે, તે માર્ગને બાજુ વક્ર માર્ગ કહે છે. (૩) જે માર્ગ પહેલાં વક્ર લાગતું હોય પણ પછી સરલ બની જાય છે, તે માગને વર્ક આજ માર્ગ કહે છે. (૪) જે માર્ગ પહેલાં પણ વક હોય અને પછી પણ વક જ હોય, તે માગને વકે વક માર્ગ કહે છે. ૨
gવાવ” ઈત્યાદિ. એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના કહ્યા છે.
(૧) કોઈ એક પુરુષ પહેલાં બાજુ પ્રકૃતિને લીધે સરલ હોય છે અને પછી પણ તે સરલ જ રહે છે. કાળની અપેક્ષાએ આ પહેલે ભાગે બને છે. અથવા કઈ એક પુરુષ આન્તરિક રીતે પણ સરલ હોય છે અને બહારથી પણ સરલા જ હોય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ જાતે જ સમજી શકાય એવા છે. | ૩ |
“વત્તાર માંઈત્યાદિ. માર્ગના આ પ્રમાણે પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) ક્ષેમ ક્ષેમ, (૨) ક્ષેમ અક્ષેમ, (૩) અક્ષેમ ક્ષેમ, (૪) અક્ષેમ અક્ષેમ, જે માગે શરૂઆતમાં પણ ઉપદ્રવ રહિત હોવાને લીધે કલ્યાણકારક હોય છે અને આગળ જતાં પણ ઉપદ્રવ રહિત જ હોય છે એવા માગને ક્ષેમ ક્ષેમ માર્ગ કહે છે. અથવા તે માર્ગની ઉપદ્રવ રહિત માર્ગ તરીકેની જેવી ખ્યાતિ હોય છે, એ જ ઉપદ્રવ રહિત તે વાસ્તવમાં પણ હોય છે. તે કારણે પણ તેને ક્ષેમ ક્ષેમરૂપ માર્ગ કહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગાને ભાવાર્થ પણ સમજો. ૪
એ જ પ્રમાણે પુરુષોના પણું “ક્ષેમ ક્ષેમ” આદિ ચાર પ્રકાર પડે છે. જેનું સપષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે ક્રોધાદિ રૂપ ઉપદ્રવથી રહિત હોવાથી ક્ષેમરૂપ હોય છે. અને આગળ જતાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬ ૬