________________
દોષત્યાગી જીવકે સ્વરૂપના નિરૂપણ
આ ગર્તા દષત્યાગીને જ સમીચીન થાય છે–અન્યને નહીં તે કારણે હવે સૂત્રકાર ચતુર્ભ ગીવાળા ૧૭ સૂત્ર દ્વારા દુષત્યાગી જીવનું સ્વરૂપ પ્રકટ કરે છે. “વત્તા પુનિતજ્ઞાચા પાત્તા” ઈત્યાદિ–
ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે દુનિયામાં પ્રવૃત્ત પિતાની જાતને “ગઢમહતુ” રોકવાને સમર્થ હોય છે, અથવા કેઈ એક પુરુષ એ હોય છે કે જે પોતાના આત્માને અથવા ઈન્દ્રિયેને નિગ્રહ કરવાને સમર્થ હોય છે, પણ “જો વરપર નિષેધક હોતો નથી, અથવા પરને નિગ્રહ કરવાને સમર્થ હોતો નથી. (અહીં “હા ” પદને અર્થ સમય પરિભાષા અનુસાર “સમર્થ–કુશળ” થાય છે) એ પુરુષ મૌનવ્રતી સાધુરૂપ હોય છે.
(૨) “ પણ ગામને અસમંજૂ મારૂ, જો ગqળો” કેઈ એક પુરુષ એ હેાય છે કે જે દુર્નયામાં પ્રવૃતમાન એવા અન્ય પુરુષને નિષેધક હોય છે. અથવા અન્યને નિગ્રહ કરાવવામાં કુશળ અથવા સમર્થ હોય છે, પણ પિતાને નિગ્રહ કરવાને સમર્થ અથવા કુશળ હેતે નથી.
(૩) “ને કાળો વિ સમૈથુ મારુ પર વિ” કોઈ એક પુરુષ એ હોય છે કે જે દુર્નયાદિમાં પ્રવૃત્તમાન પિતાના આત્માને પણ નિષેધક હેય છે, અને પરને નિષેધક હોય છે. અથવા પિતાના આત્માનો નિગ્રહ કરવામાં પણ સમર્થ અથવા કુશળ હોય છે અને પરનો નિગ્રહ કરવામાં પણ સમર્થ અથવા કુશળ હોય છે.
(૪) “g oો અgો અસમંજૂ મા, જો પાણ” કેઈ એક પુરુષ એ હોય છે કે જે દુર્નયમાં વર્તમાન એવા પિતાના આત્માને નિષેધક હેતે નથી અથવા નિગ્રહ કરવાને સમર્થ હોતે નથી, અને પરને નિષેધક પણ હેતે નથી, અથવા નિગ્રહ કરાવવાને સમર્થ હોતું નથી. આ પ્રમાણે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે. ૧ ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬૫