________________
અકૃત્ય સ્થાનનું (અતિચારનું) સેવન થઈ જાય છે. તે સાધુ એ વિચાર કરે છે કે “હું આ અકૃત્ય સ્થાનની આલોચના કરું છું, નિંદા, ગહ આદિ કરું છું, ત્યારબાદ હું વિરે પાસે આલોચના આદિ કરી લઈશ.” આ પ્રકારને વિચાર કરીને તે ત્યાંથી નીકળી પડે છે. પણ તે સ્થવિરની પાસે પહોંચે તે પહેલાં તે તે સ્થવિર વાતાદિને કારણે નિર્વાક (મૂક) થઈ જાય છે. તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે સાધુને આરાધક ગણ કે વિરાધક?
મહાવીર પ્રભુને ઉત્તર–“હે ગૌતમ! તે આરાધક જ ગણાય, વિરાધક નહીં” ઈત્યાદિ.
સ્થવિર મુખ, સ્થવિર અમુખ થઈ જાય અર્થાત્ વાતાદિ વ્યાધિથી મૂંગા થઈ જાય, તેવી જ રીતે સ્થવિરની પાસે આવનાર મુનિ પિતે જ અમુખ (મૂંગો) થઈ જાય ૧, મરી જાય ૨, અગર સ્થવિરનું મરણ થઈ જાય ૩, અથવા પિતાવું અને સ્થવિરનું એમ બન્નેનું મરણ થઈ જાય, એ ચાર આલાપકે પણ અહીં સમજી લેવા જોઈએ. આ પૂર્વોક્ત પાંચે આલાપકોમાં તથા વિધ શુદ્ધ આત્મપરિણતિ સંપન્ન મુનિને ભગવાને ભગવતી સૂત્રના આઠમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં આરાધક જ કહ્યા છે, વિરાધક નહીં.
(૨) તથા “વિનિરિણામ” વિશેષ રૂપે અથવા વિવિધ પ્રકારે ગણિીય દેને દૂર કરૂં છું, આ પ્રકારના વિચારરવરૂપ દ્વિતીય ગઈ હોય છે,
(૩) “મેં સંયમ વિરૂદ્ધના અતિચારોનું સેવન કર્યું છે, તે બધાં મિથ્યા નિષ્ફળ બની જાઓ,” આ પ્રકારની વિચારધારાવાળી ત્રીજી ગહ છે.
(૪) સેવિત દેને માટે પશ્ચાત્તાપ કરે, આ પ્રકારનું જે આત્મપરિણામ છે તેને ગહને જે પ્રકાર કહે છે. સૂ. ૫૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬ ૪