________________
(૩) કઈ પુરુષ એવા હોય છે કે જે પેાતાના સ્વામીની સ્તુતિ કરનારા ડાય છે, માઁગલવાચક હાય છે, જેમકે માગધ આદિ પુરુષ.
(૪) કાઇ પુરુષ એવા હાય છે કે જે પ્રધાન સ્વામી હેાય છે. એટલે કે સેવક આદિજન તેની સેવા કરતાં હોય છે.
(
ખીજા સૂત્રના ભાવાથ-પહેલા ભાંગાને ભાવાથ—કાઇ પુરુષ એવા હોય છે કે જે આત્માન્તકર હાય છે. અહીં · આત્મ’ પદથી પાતાના કૃતકમ ગૃહીત થયેલ છે, કારણ કે આત્મદ્રવ્યના અભાવ હોતા નથી. આત્માન્તકર પુરુષ તેને કહે છે કે જે પ્રત્યેકબુદ્ધની જેમ પેતાના જ ક્રર્મોના ક્ષયકર્તા ડાય છે, પરના કર્મોના ક્ષયક` હાતા નથી, કારણ કે તે ધ દેશનાદિથી રહિત હાય છે.
ખીજા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઇ પુરુષ એવા હાય છે કે જે પરાન્તકર હાય છે પણ આત્માન્તકર હાતા નથી. દ્રવ્યલિંગી મુનિ અને અચરમ શરીરવાળા આચાય ને આ પ્રકારમાં ગણાવી શકાય છે. કારણ કે તેમની દેશનાથી અન્ય જીવા પેાતાના કર્માંના ક્ષય કરે છે પણ તેએ પેાતે પેાતાનાં કર્મોના ક્ષય થતાં નથી.
ત્રીજા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઇ પુરુષ આત્માન્તકર ( પેાતાના કર્માંના ક્ષય કરનારા ) પણ હોય છે અને પરાન્તકર ( અન્યના કર્માંના ક્ષય કરનારા ) પણ હાય છે. જેમકે તી કરા. તેએ પેાતે પણ પેાતાના કર્મના ક્ષય કરી નાખે છે અને તેમની દેશનાના પ્રભાવથી અન્ય પુરુષ પણ પેાતાના કર્મના ક્ષય કરી નાખે છે.
ચેાથા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઈ એક પુરુષ એવા હાય છે કે જે આત્માન્તકર પણ હોતા નથી અને પરાન્તકર પણ હાતા નથી. જિનાજ્ઞા વિરૂદ્ધની પ્રરૂપણા કરનાર આચાર્યંને આ ભાંગામાં મૂકી શકાય છે, કારણ કે તે પાતાની ઇચ્છાનુસાર પ્રરૂપણા કરતા હાવાથી પદાના સ્વરૂપનું યથા પ્રતિપાદન કરનારી હાતા નથી. તેથી તે પોતે પણ પેાતાના કર્મોના ક્ષય કરી
શકતા નથી અને શ્રોતાઓના કર્મોના ક્ષય પણ કરાવી શકતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬૧