________________
ત્રસપ્રાણ વિશેષકે સ્વરૂપ કા નિરૂપણ
હવે સૂત્રકાર ત્રસ પ્રાણવિશેષના સ્વરૂપનું ચતુર્ભાગીયુક્ત ચાર સૂત્રે દ્વારા નિરૂપણ કરે છે. “રારિ પુતિનાચા પત્તા” ઈત્યાદિ–
પુરુષના ચાર પ્રકાર કહ્યા છે–(૧) તથા પુરુષ (આજ્ઞાકારી, (૨) ને તથા (આજ્ઞા ઉથાપનાર) (૩) સૌવસ્તિક (સ્તુતિ કરનાર) (૪) પ્રધાન પુરુષ : ૧
આ રીતે પણ ચાર પુરુષ કહ્યા છે –(૧) આત્માન્તકર ને પરાન્તરકર, (૨) પરાન્તકર ને આત્માનકર, (૩) આત્માન્તકર અને પરાન્તકર, (૪) ને. આત્માન્તકર ને પરાન્તકર. ૨
આ રીતે પણ ચાર પુરુષ પ્રકાર કહ્યા છે–(૧) આત્મતમ ને પરતમ, (૨) પરતમ ને આત્મતમ, (૩) આત્મતમ અને પરતમ, (૪) ને આમતમ નિ પરતમ. ૩ !
આ રીતે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) આત્મદમ ને પરદમ, (૨) પરદમ ને આત્મદમ, (૩) આત્મદમ અને પરદમ, (૪) ને આત્મદમ ને પરદમ... ૪
વિશેષાર્થ–પહેલા સૂત્રના પહેલા ભાગમાં “ તથા ” પદ એવા સેવક પુરુષનું વાચક છે કે જેને જે કામ કરવાનું કહેવામાં આવે તે કામ કરે છે. એટલે કે કોઈ પુરુષ એ હોય છે કે જે પિતાના સ્વામીની આજ્ઞાનું પાલન કરનારે હોય છે.
(ર) “ જો તથા બીજા ભાંગાનું ‘ને તથા” પદ એ પ્રકટ કરે છે કે કઈ પુરુષ એ હોય છે કે જે પિતાના સ્વામીની આજ્ઞાનું પાલક હેતે નથી તેને જેવું કામ કરવાનું કહેવામાં આવે તેવું કામ કરતો નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨