________________
સ્વાઘ્યાયમેં પ્રવૃત હવેકો લોકસ્થિતિકા નિરૂપણ
સ્વાધ્યાયના કાળનું નિરૂપણ કર્યું.. સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થતાં સાધુ આદિકાને લેાકસ્થિતિનું પરિજ્ઞાન હૈાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર લાકસ્થિતિનું કથન કરે છે. ચન્ના હોર્િં વળત્તા ” ઈત્યાદિ—
સૂત્રાલેાકસ્થિતિ ચાર પ્રકારની કહી છે. જેમકે-(૧) આકાશ પ્રતિષ્ઠિતવાત, (૨) વાતપ્રતિષ્ઠિત ઉદ્ગષિ, (૩) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી અને (૪) પૃથ્વી પ્રતિ ષ્ઠિત ત્રસ સ્થાવરજીવ.
ટીકા -ક્ષેત્રરૂપ લેાકની વ્યવસ્થાનું નામ લેાકસ્થિતિ છે. તે લેાકસ્થિતિ પણ ચાર પ્રકારની કહી છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે...
-
(૧) આકાશમાં તનુવાત અને ઘનવાત રૂપ જે વાયુપ્રતિષ્ઠિત છે, તેનું નામ આકાશ પ્રતિષ્ઠિતવાત છે. (૨) ધનાદિધ રૂપ સમુદ્ર જે વાયુપ્રતિષ્ઠિત છે, તેનું નામ વાતપ્રતિષ્ઠિત ઉદધિ છે. (૩) ઘનાદધિ વ્યવસ્થિત. જે રત્નપ્રભા આદિ પૃથ્વી છે, તેમને કૃષિ પ્રતિષ્ઠિત પૃથ્વી કહે છે. (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત જે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય આદિક જીવ છે તેમનું નામ પૃથ્વી પ્રતિષ્ઠિત સ્થાવર જીવ છે. તથા જે દ્વીન્દ્રિયાદિક જીવા રત્નપ્રભા આદિ પૃથ્વીએમાં અપ્રતિષ્ઠિત જેવાં છે, તેઓ પણ વિમાનાદિ રૂપ પૃથ્વીએમાં પ્રતિષ્ઠિત હાવાને કારણે પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે. વિમાન અને પૃથ્વી આફ્રિકામાં આકાશ પ્રતિષ્ઠિતતા યથાસંભવ સમજવી જોઈએ. વિમાનગત દેવાદિ ત્રસેની વાત અહીં કરી નથી. સ્થાવર પદ્મથી અહીં ખાદર વનસ્પતિકાયિક આદિ સમજવા જોઇએ, કારણ કે જે જીવા સૂક્ષ્મ છે, તે તે સલાકમાં પ્રતિષ્ઠિત છે. લોકસ્થિતિની સવિસ્તર પ્રરૂપણા ત્રીજા સ્થાનના બીજા ઉદ્દેશાના ૩૯ માં સૂત્રમાં કરવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી. ! સૂ. ૪૮ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫૯