________________
અથવા–“ આત્માન્તકર” પદ પિતાની પર્યાયના વિચ્છેદકનું–આત્મઘાતીનું વાચક છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે પહેલા ભાંગીને ભાવાર્થ આ પ્રમાણે થશે કેઈ એક પુરુષ એ હોય છે કે જે આત્મઘાતી હોય છે, પણ પરઘાતી હેતું નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પરઘાતી હોય છે, પણ આત્મઘાતી હેતે નથી. (૩) કેઈ એક પુરુષ એ હેય છે કે જે પિતાને પણ ઘાતક હોય છે અને પરનો પણ ઘાતક હોય છે. (૪) કેઈ એક પુરુષ એ હેય છે કે જે પિતાને પણ ઘાતક હેતે નથી અને પરને પણ ઘાતક હેત નથી. . ૨
ત્રીજા સૂત્રને ભાવાર્થ–“રારિ કુરિવાજા ઘomત્તા” ઈત્યાદિ. આત્મતમ આદિ રૂપે પુરુષના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ– (૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના મનને જ ખેદયુક્ત કરે છે, શિષ્યાદિ રૂપ પરને ખેદયુક્ત કરતા નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગીને ભાવાર્થ પણ સમજી લે . ૩
ચેથા સૂત્રમાં આત્મદમ આદિ જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ–(૧) કેઇ એક પુરુષ એ હોય છે કે જે પોતાને જ દમે છે, વશમાં રાખે છે, અન્યને દમતે વશમાં રાખતા નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગાને ભાવાર્થ પણ જાતે જ સમજી લે. છે સૂ. ૪૯ છે
પહેલા સૂત્રને અને જે દમનું કથન કર્યું તે ગહણીયની ગહથી જ સંભવી શકે છે. તેથી હવે સૂત્રકાર ગહનું નિરૂપણ કરે છે–
ગહક સ્વરૂપ કા નિરૂપણ
“રવિ I gotત્તા” ઈત્યાદિ – ટીકાર્યું–ગ ચાર પ્રકારની કહી છે. ગુરુની સમક્ષ અથવા ગુરુસાફિક આત્મબિન્દાને ગહ કહે છે. એક ગહ એવી હોય છે કે જે આ પ્રકારના આમ.
ટીકા
,
૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬ ૨