________________
કાયવિશેષકા નિરૂપણ
ચારિ પુરિસગાથા guત્તા” ઈંચાદિ– સૂત્રાર્થ–ચાર પ્રકારના પુરુષે કહ્યા છે—(૧) કૃશ કૃશ, (૨) કૃશ દઢ, (૩) દેઢ કૃશ અને (૪) દૃઢ દઢ. બીજી રીતે પણ ચાર પ્રકારના પુરુષે કહા છે– (૧) કૃશ કુશ શરીર યુક્ત, (૨) કૃશ દઢ શરીર યુક્ત, (૩) દઢ કૃશ શરીર યુક્ત તથા (૪) દેઢ દેઢ શરીર યુક્ત,
વળી આ પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકારો કહ્યા છે–(૧) કૃશ શરીર વાળા કેઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, જ્યારે દઢ શરીરવાળા કોઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૨) દઢ શરીરવાળા કઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉતપન્ન થાય છે, જ્યારે કૃશ શરીરવાળા કોઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૩) કે એક કુશ શરીરવાળા પુરુષને પણુ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે અને કેઈ એક દઢ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે. (૪) કેઈ એક કુશ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી અને કેઈ એક દઢ શરીરવાળાને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી,
વિશેષાર્થ–આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે--અહીં જે “કુશ કુશ' આદિ રૂપ ચતુર્ભગી કહી છે તે ભાવને આશ્રિત કરીને કહેવામાં આવી છે. એટલે કે કોઈ એક પુરુષ એ હેય છે કે જે પહેલાં પણ ભાવની અપેક્ષાએ કૃશ (તુચ્છ પ્રવૃત્તિવાળ) હોય છે, અને પાછળથી પણ એ જ પ્રકારના ભાવને સદ્ભાવ રહેવાથી કૃશ (તુચ્છ પ્રવૃત્તિવાળે ) જ રહે છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં તુચ્છ પ્રવૃત્તિવાળ હોય છે, પણ ત્યારબાદ કેઈ પણ નિમિત્તાદિના સદ્દભાવે કરીને તે પ્રવૃત્તિને ત્યાગ કરી દેવાને કારણે દઢ-સ્થિર પરિણામ રૂપ અતુચ્છ પ્રકૃતિવાળે બને છે.
(૩) દઢ-કુશ અને (૪) દૃઢ-દૃઢ આ બન્ને ભાંગાને ભાવાર્થ પહેલા તથા બીજા ભાગાને આધારે સમજી શકાય એવે છે. હવે કેવળ શરીરને આધાર લઈને સૂત્રમાર ચતુર્ભગીનું કથન કરે છે–
(૧) “કૃશ-કૃશ શરીરવાળા ”—કેઈ એક પુરુષ એવો હોય છે કે જે જન્મથી કૃશ શરીરવાળા હોય છે અને ત્યારબાદ રોગાદિને કારણે કૃશ શરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫ ૩