________________
રવાળા જ ચાલુ રહે છે. (૨) “ કૃશ-દૃઢ શરીરવાળે ”–કોઈ એક પુરુષ એવા હાય છે કે જન્મથી કૃશ શરીરવાળા હાય છે પણ રાગાદિના અભાવ વગેરે કારણેાને લીધે પાછળથી પુષ્ટ શરીરવાળા થઈ જાય છે. ખાકીના એ ભાંગાને ભાવાર્થ પણ આ બે લાંગાને આધારે સમજી લેવે.
વળી દ્ર કૃશ-કૃશ શરીરયુક્ત ” આદિ ચાર પ્રકારનું આ પ્રમાણે પણુ સ્પષ્ટીકરણ થઇ શકે છે-(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે ભાવની અપેક્ષાએ પણ કમજોર હાય છે અને શરીરની અપેક્ષાએ પણ કમોર (દુબળ) હાય છે. (ર) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે ભાવની અપેક્ષાએ કૃશ હાય છે, પણ શરીરની અપેક્ષાએ દૃઢ ( મજબૂત ) હોય છે. એ જ પ્રમાણે બાકીના એ વિકલ્પના ભાવાર્થ પણ જાતે જ સમજી લેવા.
હવે સૂત્રકાર જ્ઞાન અને દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ ચાર પ્રકારના પુરુષે નું નિરૂપણ કરે છે—પહેલા ભાંગાનું સ્પષ્ટીકરણ—કોઈ એક પુરુષ એવા હાય છે કે જેનુ શરીર કઠિન તપને કારણે કૃશ (દુČળ ) હાય છે, પણ એવા તે પુરુષમાં શુલ પરિણામના સદ્ભાવ હાવથી તેના જ્ઞાનાવરણીય અને દનાવરણીય ક્રર્માના ક્ષય થઈ જવાથી તેને જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય છે, પણ કાઇ એક પુરુષ એવા હોય છે કે જે દૃઢ શરીરવાળા હાય છે, પણ પુષ્કળ માહના સભાવને લીધે જ્ઞાનદનજનક શુભ પરિણામના અભાવને કારણે તેના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કાના ક્ષય કે ક્ષયેાપશમ થતા નથી. તે કારણે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૨) કોઈ એક પુરુષ એવેા હાય છે કે જે દેઢ શરીરવાળા હોય છે, વ ઋષભનારાચ સહનને ધારણ કરનારા હોય છે. એવા તે પુરુષના માહની શિથિલતા થઈ જવાને લીધે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનના સદ્ભાવને લીધે જ્ઞાનદનજનક શુભ પરિણામના ઉત્ક્રય થઈ જાય છે. તે કારણે જ્ઞાનાવરણીય અને દનાવરણીય કા ક્ષય ક્ષયે।પશમ સ્માદ્ધિ થઈ જવાને લીધે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થઇ જાય છે. જ્યારે કાઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫૪