________________
મન્ત્ર અને સંકીણુ મનવાળા એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર પડે છે—— (૧) કોઈ પુરુષ મન્ત્ર અને ભદ્ર મનવાળા હોય છે, ઈત્યાદિ ચાર પ્રકાર ઉપર મુજબ જ મની શકે છે. । ૩ ।
એ જ પ્રમાણે હાથીના આ ચાર પ્રકાર પણ પડે છે--(૧) મૃગ અને ભદ્ર મનવાળા, (૨) મૃગ અને મન્દ મનવાળા, (૩) મૃગ અને મૃગ મનવાળે અને (૪, મૃગ અને સંકીણુ મનવાળે. એ જ પ્રમાણે પુરુષના પણુ (( મૃગ અને ભદ્ર મનવાળા ' ઇત્યાદિ ચાર પ્રકાર સમજી લેવા. । ૪ ।
હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે~~(૧) સ`કી અને ભદ્ર મનવાળા, (૨) સ`કીણુ અને મન્દ મનવાળા, (૩) સ ́કીશું અને મૃગ મનવાળા અને (૪) સ ́કી અને સકીણું મનવાળે. એ જ પ્રમાણે પુરુષના પણુ “ સંકીણ અને ભદ્ન મનવાળા ' ઇત્યાદિ ચાર પ્રકાર પડે છે, । ૫ ।
ગાથા--“ મધુત્તુતિના વિદ્મહાર્ ” ઇત્યાદિ,
હાથીના દૃષ્ટાન્તસૂત્રમાં ચાર પ્રકારના હાથી કહ્યા છે. તે ચારે પ્રકારનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—જે હાથી ધૈય', શૌય આદિ ગુણૈાથી યુક્ત હોય છે, તેને ભદ્ર હાથી કહે છે. મન્દીભૂત ધૈય, શૌય આદિથી જે યુક્ત હાય છે, તેને મન્દ હાથી કહે છે. જે હાથી મૃગના જેવી કૃશતા, ભીરુતા આદિ ધર્મોથી સ'પન્ન હાય છે તે હાથીને મૃગ હાથી કહે છે. જે હાથી ઘેાડા થાડા ભદ્રાદિ ગુણેાથી સ'પન્ન હાય છે તેને સુકીશુ કહે છે. જેમ હાથીના આ ચાર પ્રકાર કહ્યા છે, એ જ પ્રમાણે મનુષ્યના પણ ચાર પ્રકાર કહ્યા છે. (૧) કેટલાક માણસા એવાં હાય છે કે જે આપત્તિ કાળે ધૈર્યાદિ ગુણ્ણાના ત્યાગ કરતા નથી, એવાં મનુષ્યને ‘ ભદ્ર’ કહે છે. (ર) કેટલાક માણસેા એવાં હાય છે કે જે આપત્તિ-વિપત્તિના સમયે ધૈય–શૌય આદિ ગુણે! ખતાવી શકતા નથી. આ ગુણ્ણાની અપેક્ષાએ તેએ મન્ત્ર હાવાથી તેમને મન્દ' કહે છે. (૩) કેટલાક માણસેા શારીરિક કૃશતાથી યુક્ત હોય છે અને મૃગ સમાન ડાક હાય છે, તેથી તેમને મૃગ સમાન કહ્યા છે. (૪) કેટલાક મનુષ્યેા થાડા થોડા પ્રમાણમાં ભદ્રાદિ ગુણેાથી યુક્ત હોય છે, તેથી તેમને સકીણ કહે છે, આ પહેલું સામાન્ય સૂત્ર છે,
6
ખીજા સૂત્રના ભાવા—આ દૃષ્ટાન્તસૂત્રમાં હાથીના “ ભદ્ર–ભદ્ર મનવાળા ” ઇત્યાદિ ચાર પ્રકાર કહ્યા છે. જાતિ અને આકૃતિની અપેક્ષાએ પ્રશસ્ત હાય
ચિત્ત
એવા હાથીને ભદ્ર કહે છે, અને ભદ્ર ( ધીર ) જેનું મન હેાય એવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
જેનું
હાથીને
પ્રશસ્ત હાય અથવા
ભદ્રં ભદ્રમનવાળા ' કહે
૨૪૫