________________
પુરુષના પણુ
“ જાતિસંપન્ન–ના કુલસ'પન્ન ” ઇત્યાદિ ચાર પ્રકાર કહ્યા છે— (૧) કાઈ પુરુષ એવા હોય છે કે જે માતાની અપેક્ષાએ તા વિશુદ્ધ જાતિ વાળા હોય છે, પણ પિતાની અપેક્ષાએ વિશુદ્ધ જાતિવાળા હાતા નથી. આ પહેલા વિકલ્પ છે, ખાકીના ત્રણે વિકલ્પાને ભાવા પણુ એ જ પ્રમાણે સમજી લેવા. એ જ પ્રમાણે પછીના પાંચ દૃષ્ટાન્તસૂત્રાને પણુ દાન્તિક પુરુષ સાથે ઘટાવી લેવા. જાતિ અને કુલના ચેાગથી ચાર ભાંગા અને છે. જાતિ અને ખળના ચેાગથી ચાર ભાંગા બને છે અને જાતિ અને રૂપના ચેાગથી ચાર ભાંગા અને છે. આ રીતે જાતિ સાથે અનુક્રમે કુલ, બળ અને રૂપના ચેાગવાળા ત્રણ સૂત્ર છે. એ જ પ્રમાણે કુળ અને મળના ચેગથી તથા કુળ અને રૂપના ચેાગથી ચાર ચાર ભાંગાવાળા એ સૂત્ર અને છે, અને ખલ અને રૂપના સંચાગથી ચાર ભાંગાવાળુ એક સૂત્ર બને છે. આ રીતે ૧ સામાન્ય સૂત્ર, જાતિ સાથે કુળ, અલ અને રૂપના ચેાગવાળાં ૩ સૂત્ર, કુળ સાથે ખળ અને રૂપના ચેગવાળાં એ સૂત્ર અને મળ સાથે રૂપના ચેગવાળું ૧ સૂત્ર મળીને કુલ ૭ સૂત્ર થાય છે. આ વાત ટીકામાં આપેલ કાઠામાં સમજાવી છે—
જાતિ, કુળ, ખળ અને રૂપ આ પ્રત્યેકના એક એક ભાંગાવાળુ` સામાન્ય સૂત્ર, તેના ક્રમાંક પહેલા સમજવા. ! સૂ. ૪૨ ॥
હાથીકે દ્દષ્ટાંતસે પુરૂષકે પ્રકાર કા નિરૂપણ
હવે સૂત્રકાર હાથીના દૃષ્ટાન્ત દ્વારા પુરુષની ચતુર્વિધતાનું નિરૂપણ કરે છે. “ વત્તા હથી વળત્તા ” ઇત્યાદિ—
સૂત્રા-હાથીના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—-(૧) ભદ્ર, (૨) મન્દ, (૩) મૃગ અને (૪) સંકીણું, એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે— (૧) ભદ્ર, (૨) મન્ત્ર, (૩) મૃગ અને (૪) સ'કી. । ૧ ।
હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) ભદ્રં ભદ્રમનવાળા, (૨) (૨) ભદ્રં મન્દ મનવાળા, (૩) ભદ્ર મૃગ મનવાળા અને (૪) ભદ્ર સંકીણુ મનવાળા. એ જ પ્રમાણે પુરુષના પણ નીચે મુજબ ચાર પ્રકાર કહ્યા છે-(૧) ભદ્રં ભદ્ર મનવાળા, (૨) ભદ્ર મન્દ મનવાળા, (૩) ભદ્ર મૃગ મનવાળા અને (૪) ભદ્ર સંકીણુ મનવાળા । ૨ ।
હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) મન્દ અને લગ્ન મનવાળા (૨) મન્ત્ર અને મન્દ મનવાળા, (૩) મન્દ્વ અને મૃગ મનવાળા અને (૪)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२४४