________________
ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન પર્યાય, (૨) દીન અદીન પર્યાય, (૩) અદીન દન પર્યાય અને (૪) અદીન અદીન પર્યાય . ૧૬
ચાર પ્રકારના પુરુષ કહ્યા છે – (૧) દીન દીન પરિવાર, (૨) દીન અદીન પરિવાર, (૩) અદીન દીન પરિવાર અને (૪) અદીન અદીન પરિવાર . ૧૭૫
આ ૪૦ માં સૂત્રમાં જે ૧૭ સૂત્રે આપ્યાં છે, તેમાં ૧૭ ચતુર્ભાગી આપી છે તેમનું હવે સપષ્ટીકરણ કરવામાં આવી છે–
પુરુષાત એટલે પુરુષના પ્રકારેતે પ્રકારે અહીં ૧૭ સૂત્રે અને ૧૭ ચતભેગીઓ દ્વારા પ્રકટ કરવામાં આવ્યા છે. (૧) કેઇ એક પુરુષ એ હોય છે કે જે ઉપાર્જિત ધનના ક્ષયથી દીન થઈ ગયે હોય છે, અને ત્યાર બાદ પણ ધનાદિના અભાવે દીન દશામાં જ રહે છે. અથવા–નિસ્તેજ શરીર વાળે હેવાને કારણે કેઈ માણસ બહિવૃત્તિની અપેક્ષાએ પણ દીન હોય છે અને કલુષિત ચિત્તવાળે હેવાને કારણે અન્તવૃત્તિની અપેક્ષાએ પણ દીન હેય છે.
બીજે ભાગે-કોઈ એક પુરુષ એ હોય છે કે જે જન્મથી દરિદ્ર હેવાને કારણે પહેલાં તે દીન હોય છે, પણ પાછળથી પુરુષાર્થ દ્વારા ધનેપાર્જન કરવાને કારણે દીન રહેતું નથી. અથવા પ્લાન મુખાકૃતિથી યુક્ત હેવાને કારણે કેઈ એક પુરુષ બાહ્યવૃત્તિથી તે દીન લાગતું હોય છે, પણ ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હોવાને લીધે અન્તવૃત્તિથી અદીન હોય છે. - ત્રીજો ભાંગે –કેઈ એક પુરુષ એ હોય છે કે જે સંપત્તિશાળી હોવાને કારણે પહેલાં તે અદીન હોય છે, પણ પાછળથી તેની સંપત્તિને નાશ થઈ જવાથી દીન અવસ્થાવાળો થઈ ગયો હોય છે. અથવા સુંદર મુખા. કતિ આદિને કારણે કઈ માણસ બાહ્યદષ્ટિએ જોતાં તે અદીન લાગે છે, પણ કલુષિત ચિત્તવાળો હોવાને લીધે અતવૃત્તિથી દીન હોય છે.
ચેથે ભાંગો–કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ ધનાદિથી સંપન્ન હોવાને કારણે અહીન હોય છે અને ત્યારબાદ ધનાદિની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२४०