________________
વૃદ્ધિ થવાને કારણે અદીને જ રહે છે. અથવા સુંદર મુખાકૃતિ આદિને કારણે આવૃત્તિથી પણ અદીન હોય છે અને ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હોવાને કારણ અન્તવૃત્તિથી પણ અદીન જ હોય છે. આ રીતે પહેલા સૂત્રના ચાર વિકલપને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવ્યું છે,
બીજા સૂત્રના ચાર ભાંગાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
(૧) “દીન દીન પરિણત” કઈ એક પુરુષ એ હેય છે કે જે જાતિ આદિની અપેક્ષાએ પહેલાં પણ દીન હોય છે અને ત્યારબાદ હિસ્ત્ર પ્રવૃત્તિમાં પડી જવાને કારણે દીનતા પરિણત થઈ ગયેલ હોય છે, એ આ પહેલે ભાગે સમજ. એ જ પ્રમાણે આ સૂત્રના બાકીના ત્રણ ભાંગા પણ જાતે જ સમજી લેવા. એ જ પ્રમાણે રૂ૫, મન, સંક૯૫, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર, પરાક્રમ, વૃત્તિ, જાતિ, ભાષી, અવભાષી, સેવી, પર્યાય અને પરિવાર આ શબ્દને દીન શબ્દ સાથે ઉપરના ક્રમ પ્રમાણે જોડીને જે ચતુર્ભગીઓ બનાવવામાં આવી છે, તેમને ભાવાર્થ પણ પહેલા અને બીજા સૂત્રમાં કરેલા સ્પષ્ટીકરણને આધારે સમજી લે. આ પદની વ્યાખ્યા ચતુર્થ સ્થાનના પહેલા ઉદેશાના બીજા સૂત્રમાં આપવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી. સૂ. ૪૦ના
આર્યાદિ પુરૂષકે સ્વરૂપના નિરૂપણ
પુરુષ જાતને અધિકાર ચાલી રહ્યો છે, તે સંબંધને અનુલક્ષીને સૂત્રકાર ૧૮ સૂત્ર દ્વારા પુરુષ પ્રકારનું કથન કરે છે.
રારિ પુરિસના પૂUારા” ઈત્યાદિ–
ચારે કોરૌ પુરુષે કહ્યા છે, જેવી રીતે કે આર્ય નામવાળા છે અને આર્ય છે. ૪–૧
ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–આર્ય નામવાળા છે અને આર્ય પરિણત છે. ૪–૨ એ જ રીતે આર્ય રૂપવાળા ૩, આર્ય મનવાળા ૪, આર્ય સંક૯પવાળા ૫, આર્ય પ્રજ્ઞાવાળા ૬, આર્ય દષ્ટિવાળા ૭, આર્ય શીલવાળા ૮, આર્ય
વ્યવહારવાળા ૯, આર્ય પરાક્રમવાળા ૧૦, આર્ય વૃત્તિવાળા ૧૧, આર્ય જાતિવાળા ૧૨, આર્ય ભાષાવાળા ૧૩, આર્યાવભાષી ૧૪, આર્ય સેવી ૧૫, આર્ય પર્યાયવાળા ૧૬, આર્ય પરિવારવાળા ૧૭, એ રીતે સત્તર આલાપકે બને છે. જેવી રીતે દીનની સાથેના આલાપકે કહ્યા છે, તેવી જ રીતે આર્યની સાથેના આલાપકે પણ કહેવા જોઈએ.
ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) આર્ય આર્યભાવયુક્ત, (૨) આર્ય અનાર્ય ભાવયુક્ત, (૩) અનાર્ય આર્ય ભાવયુક્ત અને (૪) અનાર્ય અનાર્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૪૧