________________
પુરુષજાત ચાર પ્રકારની કહી છે–(૧) દીન દીનરૂપ,(૨) દીન અદીનરૂપ, (૩) અદીન દીનરૂપ અને (૪) અદીન અદીનરૂપ ૩ : પુરુષજાત ચાર કહી છે-(૧) દીન દીન મનવાળે, (૨) દીન અદીન મનવાળો, (૩) અદીન દીન મનવાળે અને (૪) અદીન અદીન મનવાળે. . ૪
ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–દીન દીન સંક૯પવાળે, (૨) દીન અદીન સંકલ્પવાળે, (૩) અદીન દીન સંક૯૫વાળે અને (૪) અદીન અદીન સંકલ્પ વાળો. ૫ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન પ્રજ્ઞાવાળે, (૨) દીન અદીન પ્રજ્ઞાવાળે, (૩) અદીન દીન પ્રજ્ઞાવાળે અને (૪) અદીન અદીન પ્રજ્ઞાવાળા. . ૬. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન દષ્ટિવાળ, (૨) દીન અદીન દૃષ્ટિવાળે, (૩) અદીન દીન દષ્ટિવાળે અને (૪) અદીન અદીન દષ્ટિવાળા ૭. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન શીલાચારવાળે, (૨) દીન અદીન શીલાચારવાળે, (૩) અદીન દીન શીલાયારવાળો અને (૪) અદીન અદીન શીલાચારવાળે ૮. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે (૧) દીન દીન વ્યવહારવાળે, (૨) દીન અહીન વ્યવહારવાળે, (૩) અદીન દીન
વ્યવહારવાળે અને (૪) અદીન અદીન વ્યવહારવાળે છે ૯. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન પરાક્રમવાળે, (૨) દીન અદીન પરકમવાળે, (૩) અદીન દીન પરાક્રમવાળે, (૪) અદીન દીન પરાક્રમવાળે અને (૪) અદીન અદીન પાકમવાળો ! ૧૦
ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન વૃત્તિવાળે, (૨) દીન અદીન વૃત્તિવાળે, (૩) અદીન દીન વૃત્તિવાળે, અને (૪) અદીન અદીન વૃત્તિવાળે ( ૧૧ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન જાતિવાળો, (૨) દીન અદીન જાતિવાળો, (૩) અદીન દીન જાતિવાળે અને (૪) અદીન અદીન જાતિવાળ ૧૨. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન ભાવી, (૨) દીન અદી ભાષી, (૩) અદીને દીન ભાષી અને (૪) અદીન અદીન ભાષી ૧૩ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીનાવભાષી, (૨) દીને અહીનાવભાષી, (૩) અદીન દીનાવભાષી અને (૪) અદીન અદીનાવભાષી ૧૪
ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન સેવી, (૨) દીન અદીન સેવી, (૩) અદીન દીન સેવી અને (૪) અદીને દીન સેવી ૧૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩૯