________________
• રત્તર પરિવંછીના” ઈત્યાદિ–પ્રતિસલીનના મનઃ પ્રતિસંલીન આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ-કુશલ મનના ઉદીરણથી અને અકુશલા મનના નિગ્રહથી જેણે પિતાના મનને પ્રતિસલીન કરી દીધું છે, તેને “પ્રતિસંભીનમના કહે છે. એ જ પ્રમાણે વચન અને કાયને વિષે પણ સમજવું. ઈન્દ્રિય પ્રતિસલીન એ છે કે જે મને અને અમનેશ શબ્દાદિ વિષયોમાં રાગ શ્રેષને નિવારક હેય છે. કહ્યું પણ છે કે- “અપસરથાણનિરોડો” ઈત્યાદિ.
એ જ પ્રમાણે બાકીની ઈન્દ્રિમાં પણ પ્રતિસલીનતાની વ્યાખ્યા સમજી લેવી. “રત્તા ગપરિસંઢાનાઈત્યાદિ-અપ્રતિસલીનના મનઃ અપ્રતિસંલીન આદિ ચાર ભેદ કહ્યા છે, તે ચાર ભેદનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે –
જે મનને સમ્યક્ પ્રકારે નિરોધ ( નિગ્રહ) કરવાથી રહિત હોય છે, તેને મનઃ અપ્રતિસંસીન કહે છે. એ જ પ્રકારનું કથન વાકુ, કાય અને ઇન્દ્રિયોના નિરોધ વિશે પણ સમજી લેવું જોઈએ. એ સૂ. ૩૯ છે
દીનકે સ્વરૂપના નિરૂપણ
પહેલાના સૂત્રમાં જે અપ્રતિસલીન કહેવામાં આવ્યા, તે તે દીન જ હોય છે. તેથી હવે સૂત્રકાર ચતુર્ભગી દ્વારા દીનનું નિરૂપણ કરવા માટે ૧૭ સૂત્રનું કથન કરે છે. “ત્તા પુરિઝાયા guળા” ઈત્યાદિ –
સૂત્રાર્થ-ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન, (૨) દીન અદન, (૩) અદીને દીન અને (૪) અદીન અદીન ! ૧ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે(૧) દીન દીન પરિણત, (૨) દીન અદીન પરિણત, (૩) અદીન દીન પરિણુતા અને (૪) અદીન અદાન પરિણત.૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩૮