________________
દ્રષ્ટાંત ઔર દાર્ટાબ્લિક સહિત કૂટાગાર આદિકા નિરૂપણ
“વારિ હજાર પૂછાત્તા ઈત્યાદિ– સૂત્રાર્થ–કૂટાગારના ચાર પ્રકાર કહ્યા છે–(૧) કોઈ કૂટાગાર એવું હોય છે કે જે પ્રાકાર (કેટ) આદિથી વેષ્ટિત હોય છે અને જેના દ્વારાદિ પણ બંધ રહે છે. (૨) કઈ કૂટાગાર એવું હોય છે કે જે પ્રકાર આદિથી વેણિત હોય છે પણ તેના દ્વારાદિ બંધ હતાં નથી. (૩) કેઈ કૂટાગાર એવું હોય છે કે જે. પ્રાકાર આદિથી વેષ્ટિત હેતુ નથી પણ તેનાં દ્વારાદિ બંધ હોય છે. (૪) કોઈ કટાગાર એવું હોય છે કે જે પ્રાકારાદિથી વેષ્ટિત પણ હોવું નથી અને તેના દ્વારાદિ પણ બંધ હતાં નથી
એ જ પ્રમાણે ચાર પુરુષ જાત કહી છે-(૧) ગુપ્ત ગુપ્ત, (૨) ગુપ્ત અગુપ્ત, (૩) અગુપ્ત ગુપ્ત અને (૪) અગુપ્ત અગુપ્ત
ચાર કટાગારશાલાઓ કહી છે-(૧) ગુપ્તા દ્વારા, (૨) ગુપ્તા અગુપ્ત દ્વારા, (૩) અણુમાં ગુપ્તદ્વારા અને (૪) અગુપ્તા અગુપ્તદ્વારા
શિખરયુક્ત ગૃહનું નામ કૂટાગાર છે. જે કૂટાગાર પ્રાકાર (કેટ) આદિથી પરિવેષ્ટિત હોય છે અને જેનાં દ્વાર પણ બંધ હોય છે એવા તે કુટાગારને ગત ગુપ્ત રૂ૫ પહેલા પ્રકારમાં મૂકી શકાય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગાએ પણ જાતે જ સમજી શકાય એવાં છે.
કૂટાગારનાં જેવાં ચાર પ્રકાર કહ્યાં છે, એવાં જ ચાર પ્રકારના પુરુષો પણ હોય છે. (૧) કોઈ પુરુષ એ હોય છે કે જે વસ્ત્રાદિથી આચ્છાદિત હોવા છતાં પણ જિતેન્દ્રિય હોવાથી આત્મરક્ષક હોય છે. અથવા કઈ પુરુષ એ હેય છે કે જે કાળની અપેક્ષાએ પહેલાં પણ ગુપ્ત (ગુપ્તેન્દ્રિયવાળે ) હોય છે અને હાલમાં પણ ગુપ્ત હોય છે. બાકીના ત્રણ ભાગાઓનું કથન પણ આ પ્રથમ ભાંગાને આધારે સમજી શકાય એવું છે.
“ સત્તારિ હજાર ઈત્યાદિ. શિખરના જે જે શાલાઓને આકાર હોય છે તેને કૂટાગાર શાલાએ કહે છે. એવી કૂટાગાર શાલાએ શિખરોના આકાર જેવા ગૃહવિશેષ રૂપ હોય છે. કૂટાગાર શાલાઓની જેમ સ્ત્રીઓ પણ ચાર પ્રકારની હોય છે. એટલે કે જેમ કોઈ એક કૂટાગારશાલા પ્રાકાર આદિથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩૪