________________
પણ તેનું સેવન કરતું નથી, કારણ કે એ પુરુષ આત્માર્થ હોય છે. આ ચારે ભાંગાઓમાંથી ભાંગે શુદ્ધ છે. જે સૂ. ૩૩ છે
દેવત્વકા નિરૂપણ
પૂર્વોક્ત ચેાથા ભાંગાને પાલક પુરુષ દેવત્વને પ્રાપ્ત કરે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર દેવવક્તવ્યતા વિષયક સૂત્રેનું કથન કરે છે.
રમાણ મયુરકુમાળો” ઈત્યાદિ– સવાર્થ—અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સેમ નામના કપાલને ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) કનકા, (૨) કનકલતા, (૩) ચિત્રગુપ્તા અને (૪) વસુન્ધરા. ચમરના યમ, વૈશ્રવણ અને વરુણ નામના બીજા ત્રણ લેકપાલોની અમહિષીઓના વિષયમાં પણ એવું જ કથન સમજવું. રેચનેન્દ્ર વૈરચનરાય બલિના સેમ નામના લેકપાલને ચાર અગ્ર મહિષીઓ છે, તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) મિત્રા, (૨) સુભદ્રા, (૩) વિદ્યુત અને (૪) અશની. બલિના યમ, વૈશ્રવણ અને વરુણ નામના બીજા ત્રણ લોકપાલની અમહિષીઓના વિષયમાં પણ એવું જ કથન સમજવું.
નાગકમરેન્દ્ર નાગકુમારરાય ધરણના લેકપાલ કાલપાલ મહારાજને ચાર અમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) અશેકા, (૨) વિમલા, (૩) સુપ્રભા અને (૪) સુદશના. ધરણના શંખપાલ પર્યન્તના બીજા ત્રણ લેકપાલેની અગમહિષીઓ વિષે પણ આ પ્રકારનું જ કથન સમજી લેવું.
નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ભૂતાનન્દના કાલપાલ નામના લોકપાલની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) સુનન્દા, (૨) સુભદ્રા, (૩) સુજાતા અને (૪) સુમના. ભૂતાનન્દના શિલપાલ પર્યંતના બીજા ત્રણ લેક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૩૧.