________________
પ્રતિસેવી, (૩) સ’પ્રકટ પ્રતિસેવી, પ્રચ્છન્ન પ્રતિસેવી (૪) ને સ’પ્રકટ પ્રતિસેવી ના પ્રચ્છન્ન પ્રતિસેવી.
વિશેષા
''
— પ્રિયન્તે કૃતિમૃત્તા '' જેઓ પાખ્ય હાય છે, કમ કર હોય છે તેમને ભૂતક કહે છે. ભૃતકના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે— (૧) દિવસ ભૂતક—દરરાજનું મહેનતાણુ' ( રાજી ) નક્કી કરીને કામ કરવાને માટે જે નાકર રાખવામાં આવે છે તેને દિવસ ભૂતક કહે છે. તે માત્ર દિવસે જ કામ કરે છે, તે કારણે તેને દિવસ ભૃતક કહે છે.
(૨) યાત્રા ભૂતક—પરદેશની યાત્રા વખતે જે નાકરને યાત્રાસમય સુધી નાકરીએ રાખવામાં આવે છે તેને યાત્રાભૂતક કહે છે. પરદેશ જાય ત્યારથી સ્વદેશમાં પાછા ફરે ત્યાં સુધીના સમય સુધી જ આ નાકર રાખવામાં આવે છે.
(૩) ઉચ્ચતા ભૃતક—અમુક સમયને માટે જ અમુક પગાર નક્કી કરીને જે નાકર રાખવામાં આવે છે તેને ઉચ્ચતા ભૃતક કહે છે.
(૪) કન્નાડ ભુતક—“ જો તું આટલા સમયમાં આટલી જમીન ખાદી આપીશ, તેા તને આટલું મહેનતાણું આપીશ ” આ પ્રકારની શરત કરીને જેને કામે ચડાવવામાં આવે છે એવા નેકરને કવાડ ભતક કહે છે. કહ્યું પણ છે કે— વિસમચત્રો ૩ ધૃવ ' ઇત્યાદિ
6
1 કુવાડ આ શબ્દ ગામઠી ભાષામાં વપરાય છે. નિયત સમયમાં નિયત વેતન લઈને નિયત પ્રમાણવાળી ભૂમિને ખેી આપનારના તે વાચક છે. ” આ રીતે લૌકિક પુરુષ વિશેષના અન્તરનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર લેાકેાત્તર પુરુષના અન્તરનું નિરૂપણ કરે છે—
“ ચારિપ્તિનાચા ’’ ઇત્યાદ્રિ–આ સૂત્ર દ્વારા જે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—
(૧) “ સંપ્રતિસેવી-નો પ્રચ્છન્નત્તિણેવી ”—જે પ્રકર રીતે–સાધુ આદિની સમક્ષ અકલ્પ્ય ભક્તપાનાદિકનું સેવન કરનારે હાય છે, પણ પ્રચ્છન્ન (છૂપી) રીતે તેનુ પ્રતિસેવન કરનારા હતા નથી, એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે, એવે પુરુષ ઉભયàકના ભયથી વિહીન હેાય છે. કર્ણ પુરુષ એવા હોય છે કે જે પ્રચ્છન્નરૂપે અકલ્પ્ય આહારાદિનું પ્રતિસેવન કરનારા હાય છે, પણ પ્રકટમાં તેનુ સેવન કરતા નથી, આ ખીન્ને વિકલ્પ છે. (૩) કાઇ પુરુષ એવા હાય છે જે પ્રકટ રૂપે પણ અકલ્પ્ય આહારાદિનું સેવન કરે છે અને પ્રચ્છન્ન રૂપે પણ તેનુ પ્રતિસેવન કરે છે. આ પ્રકારના પુરુષને ત્રીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૪) કાઇ પુરુષ એવા હાય છે કે જે પ્રકટ રૂપે પણુ અકલ્પ્ય આહારાદિનુ પ્રતિસેવન કરતા નથી અને પ્રચ્છન્ન રૂપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩૦