________________
એવાં બાવળ સમાન હોય છે તથા કેઈ એક પુરુષ જે ઔદાર્ય આદિ ગુણેથી યુક્ત હોય છે, તે ચંદન સમાન હોય છે, પણ જે પરપીડનાદિ દુખેથી યુક્ત હોય છે તે બાવળાદિના જે હોય છે. આ રીતે આ બને પુરુષ વચ્ચેના અંતરને કાષ્ઠાન્તર સમાન કહેવામાં આવ્યું છે. આ રીતે એક પુરુષનું બીજા પુરુષથી અંતર (બન્ને વચ્ચે તફાવત) પ્રકટ કરવામાં આવ્યું છે. “પકમાન્તર સમાન પુરુષ” જે પુરુષ કરુણા આદિ ગુણવાળો હોય છે તે અર્થતૂલાદ સમાન ગણાય છે એટલે કે આકડા વગેરેના રેસા સમાન ગણાય છે, પણ જે પુરુષ કઠેર હોય છે તેને ઊંટ, બકરી આદિનાં પક્ષમ ( રામસંવાટી) સમાન ગણાય છે.
લેહાન્તર સમાન પુરુષ”—જે પુરુષ પરીષહ અને ઉપસર્ગ આદિ સહન કરવામાં સહિષ્ણુ હોય છે, એવા પુરુષને ખડગાદિ લેહ સમાન કહ્યો છે. જે પુરુષ પરીષહ, ઉપસર્ગ આદિ સહન કરવાને સમર્થ હેતે નથી, એવા કાયર સ્વભાવના પુરુષને કિટ્ટ લેહ સમાન કહ્યો છે,
પ્રસ્તાન્તર સમાન પુરુષ”—જે પુરુષ આમ ઔષધિ આદિ લબ્ધિ. ઓથી યુક્ત હોય છે તેને સ્પર્શમણિ પ્રસ્તર સમાન કહે છે, પણ દીનતા, દારિદ્રય, આદિથી યુક્ત હોય એવા મનુષ્યને ઊષર પ્રસ્તર સમાન કહ્યો છે. એજ પ્રમાણે એક સ્ત્રી અને બીજી સ્ત્રી વચ્ચેનું અનાર પણ સમજવું. | સૂ. ૩૨
ભેદસહિત મૃતકકા નિરૂપણ
હવે પુરુષ વિશેષના અન્તરનું નિરૂપણ કરવા નિમિત્તે સૂત્રકાર ભૂતકના ચાર ભેદનું નિરૂપણ કરે છે. “વત્તા મr '' ઈત્યાદિ
શતક (નેકર) ના ચાર પ્રકાર કહ્યા છે–દિવસ ભૂતક, (૨) યાત્રા ભૂતક (૩) ઉચ્ચતા ભતક અને (૪) કવાડ ભૂતક. ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, (૧) સપંકટ પ્રતિસવી, ને પ્રચ્છન્ન પ્રતિસેવી, (૨) પ્રચ્છન્ન પ્રતિસવી, ને સંપ્રકટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૨૯