________________
દૃષ્ટાંત દાર્ભ્રાન્તિક પૂર્વક અન્તરસૂત્રકા નિરૂપણ
હવે સૂત્રકાર ષ્ટાન્ત અને દાર્ભ્રાન્તિકના પ્રદર્શનપૂર્વક અન્તરસૂત્રનું કથન કરે છે. “ પણન્વિને અંતરે વળત્તે ” ઈત્યાદિ
“
છે
અંતરના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે--(૧) કાણાન્તર, (૨) પમા ન્તર, (૩) લેાહાન્તર અને (૪) પ્રસ્તરાન્તર સેતુ' નામ અતર છે. એ કાણો વચ્ચેનુ' જે અંતર છે. તેને કાણાન્તર કહે જેમકે માવળ આદિ વૃક્ષના અને ચન્દનાદિ વૃક્ષના એ કાછો વચ્ચેના અંતરને અહીં કાષ્ઠાન્તર કહેવામાં આવ્યું છે. પક્ષ્મ ( રુવાંટી ) વચ્ચેના અંતરને પદ્માન્તર કહે છે. જેમકે આકડા સ્માદિના રેસા અને ઊંટ, બકરી આદિની રુંવાટી વચ્ચે જે અંતર હાય છે તેને પક્ષ્માન્તર કહે છે.
66
લાહાન્તર ” એક લેાઢુ ખડગરૂપ હોય છે અને ખીજું લેન્ડ્રુ' કટારરૂપ હાય છે, આ પ્રકારના લાઢાનુ જે પરસ્પર વચ્ચેનુ' જે અંતર છે તેને લેહાન્તર કહે છે,
*t પ્રસ્તરાન્તર ” પ્રસ્તર ( પડ ) વચ્ચેતુ જે અતર છે તેને પ્રસ્તરાન્તર કહે છે. જેમકે જમીનનું એક પ્રસ્તર પણ આદિરૂપ હાય છે, તે ખીજું પ્રસ્તર ઊષર પ્રસ્તરરૂપ હોય છે.
આ પ્રમાણે ષ્ટાન્ત સૂત્રનું કથન કરીને હવે સૂત્રકાર દાન્તિક સૂત્રનુ કથન કરે છે “ વામન ” ઇત્યાદિ-
એ જ પ્રમાણે પુરુષનું અને સ્ત્રીનુ અ'તર પણ ચાર પ્રકારનુ હાય છે. (૧) જે સત્પુરુષ હોય છે તે ખાવળ આદિથી ભિન્ન એવાં ચંદન સમાન ડાય છે અને જે કાપુરુષ હાય છે ( કાયર પુરુષ ) હાય છે. તે ચંદનાદિથી ભિન્ન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२२८