________________
(૨) લાવયિત્વા અને (૩) ઉકત્વા. પ્રત્રજ્યાના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અપાત પ્રવજ્યા, (૨) આખ્યાત પ્રવજયા અને (૩) સંગાર પ્રજ્યા.
ટીકાર્થજે પ્રવજ્યા આ લેક સંબંધી ભેજનાદિ કાર્ય નિમિત્તે ગ્રહણ કરવામાં આવી હોય છે, તે પ્રવ્રયાને ઈહલેક પ્રતિબદ્ધા કહે છે. પ્રવ્રજ્યા લેનાર જીવ કદાચ એવી માન્યતાથી પ્રેરાઈને દીક્ષા લેતા હોય કે પ્રવ્રયા લેવાથી મારી ખાવા પીવા આદિની મુશ્કેલીઓ દૂર થઈ જશે અને કેઈ પણ પ્રકારના પરિશ્રમ વિના હું ખૂબ આનંદપૂર્વક મારું જીવન વ્યતીત કરી શકીશ, તે તે પ્રકારની પ્રવ્રજ્યાને આ લેક પ્રતિબદ્ધ પ્રત્રજ્યા કહે છે. પરભવમાં દેવાદિકની ઋદ્ધિ પ્રાપ્ત કરવાની ભાવનાથી પ્રેરાઈને જે પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે છે, તે પ્રવજ્યાને પરલોક પ્રતિબદ્ધા પ્રવ્રયા કહે છે. જે પ્રવજ્યા આલેક અને પરલોક સંબંધી ઋદ્ધિ આદિની પ્રાપ્તિ નિમિત્તે ગ્રહણ કરવામાં આવે છે, તે પ્રવ્રજ્યાને દ્વિધાતઃ પ્રતિબદ્ધ પ્રવ્રજ્યા કહે છે. જે પ્રવજ્યા અનેક શિષ્યને સંગ્રહ કરવાની ઈચ્છાથી ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે “પ્રવજ્યા ગ્રહણ કરવાથી મને અનેક શિષ્યા મળી જશે અને હું તેમને ગુરુ બની જઈશ,” આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને જે પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે છે તે પ્રવજ્યાને “ પુરતઃ પ્રતિબદ્ધ પ્રવ્રયા કહે છે. “દીક્ષા અંગીકાર કરીને હું મારા સ્વજનોનું પિષણ કરીશ,” આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને અંગીકાર કરેલી પ્રત્રજ્યાને ““માતઃ પ્રતિબદ્ધ પ્રજ્યા ” કહે છે. ઉપર કહેલી બંને હેતુઓ સાધવાના આશયથી જે પ્રવજ્યા ગ્રહણ કરાય છે તેને “દ્વિધાતઃ પ્રતિબદ્ધ પ્રવજ્યા ” કહે છે. દેવમાયાથી શરીરમાં વ્યથા ઉત્પન્ન કરાવીને જે પ્રવ્રા અપાય છે તે પ્રજ્યાને “દયિત્વા પ્રવજ્યા ” કહે છે. જે પ્રવ્ર જ્યામાં દીક્ષા લેનારને બીજે લઈ જઈને દીક્ષા અપાય છે, તે પ્રજ્યાને
પ્લાવયિત્વા પ્રત્રજ્યા ? કહે છે. કહીને જે પ્રવજ્યા અપાય છે તેને “ઉકવા પ્રવજ્યા ” કહે છે. ગુરુની સેવા કરવાથી અથવા કરવા નિમિત્તે જે દીક્ષા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨