________________
બુદ્ધ કહે છે. તે બુદ્ધના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) જ્ઞાનબુદ્ધ, (૨) દશનબુદ્ધ અને ચારિત્રબુદ્ધ. જ્ઞાનવિષયક બધિથી યુક્ત છને જ્ઞાનબુદ્ધ કહે છે, દર્શનવિષયક બધિથી યુક્ત જીવેને દર્શનબુદ્ધ કહે છે અને ચારિત્રવિષયક ધિથી યુક્ત છને ચારિત્રબુદ્ધ કહે છે.
એ જ પ્રમાણે મોહ પણ ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) જ્ઞાનમોહ, (૨) દર્શનમહ અને ચારિત્રમોહ. આ ત્રણે પ્રકારના મેહથી યુક્ત અને વિવિધ મૂઢ કહે છે. જ્ઞાનને જે આચ્છાદિત કરે છે–હિત કરે છે–તેનું નામ જ્ઞાન મેહ છે. તે જ્ઞાનમેહ (જ્ઞાનવિષયક મેહ) જ્ઞાનાવરણીય આદિ રૂપ હોય છે. યથાવસ્થિત વસ્તુને જે પરિચ્છેદ છે તેનું નામ દશન છે. આ દર્શનને જે મહિત કરે છે, તેને દશમેહ કહે છે. તે સમ્યગ્દર્શન મેહના ઉદયરૂપ છે. ચારિત્રમાં જે મલિનતામાં કારણભૂત બને છે તે મોહને ચારિત્રમેહ કહે છે. જે જીવેના જ્ઞાનાવરણીય કર્મોને ઉદય હોય છે તે છે જ્ઞાનમૂઢ હોય છે, મિથ્યાદૃષ્ટિ છ દર્શનમૂઢ હોય છે, જેમનું ચારિત્ર આચ્છાદિત છે--જે અતી છે તેમને ચારિત્રમૂહ કહે છે. સૂ. ૩૩ |
પ્રવજ્યા અંગીકાર કરીને જ ચારિત્રબુદ્ધ બની શકે છે. તેથી હવે સૂત્રકાર તે પ્રવજ્યાનું ભેદસહિત નિરૂપણ કરે છે–
ભેદસહિત પ્રવ્રજ્યાના નિરૂપણ
તિવિઠ્ઠી પદવઝા Tvળાઈત્યાદિ– સૂત્રાર્થ–પ્રત્રજ્યાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઈહ પ્રતિબદ્ધા, (૨) પરલોક પ્રતિબદ્ધા, અને (૩) ઉભયલેક પ્રતિબદ્ધા. પ્રવજ્યાના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) પુરતઃ પ્રતિબદ્ધ, (૨) માર્ચતઃ પ્રતિબદ્ધ અને (૩) દ્વિધાતઃ પ્રતિબદ્ધ. પ્રવયાના આ પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) તેદયિત્વ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨