________________
કારણે પેાતાના પાપકને પણ ઉપમિત કરતા નથી અને પરના પાપકમને પણ ઉપશાન્ત કરતા નથી.
હવે પાંચમાં સૂત્રને ભાવાથ પ્રકટ કરવામાં આવે છે. આ સૂત્રમાં પુરુષાના જે ચાર પ્રકાર કહ્યા છે તેનુ સ્પષ્ટીકરણુ નીચે પ્રમાણે છે—
k
,,
??
""
(૧) કોઇ પુરુષ એવા હોય છે કે જે આત્મહિતસાધક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે, પરન્તુ અન્ય પ્રત્યે ઉદાસીન હાવાને કારણે અન્યને તે કાય કરવાને ઉત્સાહિત કરતા નથી. અથવા अभ्युत्तिष्ठति જમ્મુદ્રરૂ ” ની છાયા થાય છે. આ દૃષ્ટિએ વિચારવામાં આવે તે તેના અથ અભ્યુત્થાન કરવું થાય છે. એવા પુરુષ ઉત્કૃષ્ટ આચારને પક્ષપાતી હૈાય છે, અથવા લઘુ પર્યાં. યવાળા હોય છે. આ દૃષ્ટિએ વિચારતા પહેલા ભાંગે। આ પ્રમાણે અને છે— કાઈ પુરુષ એવા હોય છે કે જે પેાતાનું અભ્યુત્થાન કરે છે, પણ અન્યનું અભ્યુત્થાન કરતા નથી. બાકીના ત્રણ ભાંગા નીચે પ્રમાણે અને છે अब्भुट्ठावेइ णाममेगे, णो अब्भुडेइर, अब्भुइ णाममेगे अब्भुट्ठावेइ३, णो अम्भुदुइ णाममेगे णो अब्भुटुावेइ४ "
--
''
66
આ ત્રણ ભાંગાઓની વ્યાખ્યા નીચે પ્રમાણે સમજવી—
ખીને ભાંગેા—કાઇ પુરુષ એવા હોય છે કે જે પાતના શિષ્યાદિકાનું અભ્યુત્થાન કરે છે, પરન્તુ પાતે ગુરુ ( દીધ કર્મો) હાવાને કારણે પેાતાનું અભ્યુત્થાન કરતા નથી.
ત્રીજો ભાંગેા—કોઈ પુરુષ એવા હાય છે કે જે પાતાનું પણ ઉત્થાન કરે છે અને અન્યનું પણ ઉત્થાન કરે છે. જેમકે તીર્થંકર, ગણધર વગેરે. ચેાથેા ભાંગા—કાઇ પુરુષ એવા હાય છે કે જે પેાતાનું પણ ઉત્થાન કરતા નથી અને પરતુ પણ ઉત્થાન કરતા નથી. એવા પુરુષ જિનકલ્પિક અથવા અવિનીત હોય છે.
'
"3
હવે વાક્ થી લઇને “ વરેફ ” પન્તના આઠ સૂત્રનુ સ્પષ્ટી કરણ કરવામાં આવે છે
છઠ્ઠા સૂત્રનું સ્પષ્ટીકરણ—‹ àનામંત્ર: v_ एकः कश्चित् पुरुषो द्वादशाssवर्तादिना चन्दन करोति, किन्तु परेण न वन्दयति
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२०८