________________
(૧) ઈ પુરુષ એ હોય છે કે જે દ્વાદશ (બાર) આવર્ત આદિ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વંદણા કરે છે, પણ પિતે બીજા પાસે પિતાને વંદણ કરાવતે નથી. (૨) કેઈ પુરુષ એ હોય છે કે જે પિતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વંદણું કરતો નથી પણ અન્યની પાસે એવી વંદણું કરાવે છે. આ એ જ પ્રમાણે બાકીના બે ભાંગાઓનું કથન પણ જાતે જ સમજી લેવું. વંદણથી લઈને “વાર” “નિર્ણય કરે છે... પર્યાના સૂત્રના ચાર ભાંગાએનું કથન પૂર્વોક્ત અયુત્થાન સૂત્ર પ્રમાણે જ સમજી લેવું.
સાતમું સૂત્ર-સત્કારના વિષયમાં પણ એવા જ ચાર ભાંગા સમજી લેવા. જેમકે કે એક પુરુષ એ હોય છે કે જે વસ્ત્ર, પાત્ર આદિન પ્રદાનપૂર્વક અન્યને સત્કાર કરે છે, પણ અન્યની પાસે પિતાને સત્કાર કરાવતો નથી. બાકીના ત્રણ ભાંગા જાતે જ સમજી લેવા.
આઠમું સૂત્ર–“સમાને મે સમાનારૂ” ઈત્યાદિ–કોઈ પુરુષ એ હોય છે કે જે અન્યનું સન્માન કરે છે, પણ અન્યની મારફત પિતાનું સન્માન કરાવતે નથી, બાકીના ત્રણ ભાંગાઓ પૂર્વોક્ત ક્રમ અનુસાર સમજી લેવા.
સૂત્ર નવ–“ pપડ્યું પામો, નો પૂવે” ઈત્યાદિ–કઈ પુરુષ એવે હોય છે કે જે અન્યની પૂજા કરે છે-એટલે કે અન્યની આદરણીયતાને સ્વીકાર કરે છે, પરંતુ અન્યની પાસે પોતાની પૂજા કરાવતે નથી–પિતાની જાતને આદરણીય મનાવતું નથી. બાકીના ત્રણ ભગેડને પૂર્વોક્ત કમ અનુસાર જાતે જ સમજી લેવા.
દસમાં સૂત્રને ભાવાર્થ –“ વાપ” ઈત્યાદિ-ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, તેમાંથી પહેલો પ્રકાર આ પ્રમાણે સમજ-(૧) કોઈ પુરુષ એ હેય છે કે જે અન્યને સૂત્રાદિ ભણાવે છે, પણ પિોતે અન્યની પાસે સૂત્રાદિનું અધ્યયન કરતું નથી. ઉપાધ્યાયને આ પ્રકારના પુરુષમાં ગણાવી શકાય છે. બાકીના ત્રણ ભાંગા પણ ઉપર કહ્યા પ્રમાણે જ સમજી લેવા. - આ ત્રણ ભાંગાના દૃષ્ટાન્ત રૂપે ક્રમશઃ શિષ્યને પતિગ્રથને અને જિન. કવિપકેને ગ્રહણ કરવા જોઈએ.
“સુર” ઈત્યાદિ-અગિયારમાં સૂત્રને ભાવાર્થ–“પુર ગામે જો પુછાવે;” આ ચાર પ્રકારના પુરુષમાંથી કોઈ પુરુષ એ હોય છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૦૯