________________
પ્રત્યે તે ઉદાસીનવૃત્તિ રાખતું હોય છે. એ જ પ્રમાણે વિચાર કરીને બાકીના ત્રણ પ્રકારનું પણ અહીં કથન થવું જોઈએ.
તે ત્રણ ભાંગા ( પ્રકાર) આ પ્રમાણે છે-“ગામને ઘણી ૨૬, ળો અqળો” (૨) કેઈ પુરુષ અન્યના અવધને ઉપદેશ આદિ વડે ઉદીરિત કરે છે, પણ પિતાના અવધને ઉરીરિત કરતું નથી. કારણ કે તેનામાં આત્મકલયાણની ભાવનાને જ અભાવ હોય છે. “પૂળો જામ ર૪ કીરે, પરસ્ત વિ” (૩) કેઈ પિતાના અવદ્યને પણ ઉદીરિત કરે છે અને અન્યના અવને પણ ઉદારિત કરે છે, કારણ કે તે સ્વ અને પરનું કલ્યાણ ઈચ્છે છે. “અgoો ગામને વડાં ના કરી, તે પાર વિ” કેઈ પુરુષ પોતાના અવને પણ ઉદીતિ કરતું નથી અને અન્યના અવને પણ ઉરીરિત કરતે કરતું નથી, કારણ કે તે વિમૂઢ હોય છે.
હવે ચેથા સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-“સત્તારિ” ઈત્યાદિ આ સૂત્ર દ્વારા પણ નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કઈ પુરુષ એ હોય છે કે જે પિતાના જ અવધને (પાપકર્મને) ઉપશાત કરે છે, પણ અન્યના તરફ ઉદાસીત હોવાથી અન્યના અવધને ઉપશાન કરતે નથી. આ સિવાયના ત્રણ ભાંગા (વિકલ) નીચે પ્રમાણે છે
“ परस्स णाममेगे वज्ज उवस मेई, णो अपणो२, अपणो णाममेगे वज उपसामेइ, परस्स वि३, अपणो णाममेगे वज्जणो उवसामेइ, णो परस्स वि४"
બીજો ભાગ–કેઈ પુરુષ એ હોય છે કે જે ઉપદેશ આદિ દ્વારા પરના અવધને (પાપકર્મને) ઉપશાન્ત કરી નાખે છે, પણ આત્મકલ્યાણની ભાવનાથી રહિત હોવાને કારણે પિતાના અવદ્યને ઉપશાન્ત કરતું નથી.
ત્રીજો ભાગ–કેઈ પુરુષ એ હોય છે કે જે સ્વ અને પરના હિતની અભિલાષાવાળે હાવાથી પિતાના અને અન્યના અવદ્યને ઉપશમિત કરી નાખે છે.
ચેથે ભાગ–કે પુરુષ એ હોય છે કે જે પિતાની વિમૂઢતાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२०७