________________
માધુર્યથી યુક્ત હોય છે એટલે કે કોઈ પુરુષ એ હોય છે કે જે અલ્પ માત્રામાં જ ઉપશમ આદિ ગુણોથી યુક્ત હોય છે,
(૨) અપકવ હોવા છતાં અતિ મધુર ફળ સમાન પુરુષ-કેઈ પુરુષ એ હોય છે કે વૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ નહીં હોવા છતાં પણ ઉપશમાદિ ગુણોથી યુક્તહેવાને કારણે અત્યન્ત મધુર સ્વભાવવાળો હોય છે, એવા પુરુષને આ પ્રકા રમાં ગણાવી શકાય છે.
(૩) પકવ છતાં અલ્પ માત્રામાં માધુર્ય યુક્ત ફળસમાનકે પુરુષ એ હોય છે કે જે વૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હોવા છતાં પણ અલ્પ પ્રમાણમાં ઉપશમાદિ ગુણરૂપ માધુર્યવાળે હોય છે, એવા પુરુષને આ ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે.
(૪) અતિશય માધુર્ય યુક્ત પકવ ફળ સમાન પુરુષ-કઈ પુરુષ એ હોય છે કે વાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ (શ્રત આદિમાં પારંગત) પણ હોય છે અને ઉપશમાદિ પ્રધાન ગુણેથી વિભૂષિત હવાને કારણે અત્યન્ત મધુર સ્વભાવવાળ હોય છે. છે સૂ. ૧૬
સત્યાસત્ય નિમિતક પ્રણિધાનકે સ્વરૂપના નિરૂપણ
“વર િવશે પળ” ઈત્યાદિ–
સૂત્રાર્થ-સત્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાયઋજુતા, (૨) ભાષઋજુતા, (૩) ભાવઝજુકતા અને (૪) અવિસંવાદનાયગ.
મૃષાવાદના ચાર પ્રકારે કહ્યા છે-(૧) કાયાનુજુતા, (૨) ભાષા અનુ. જુકતા, (૩) ભાવાજુક્તા અને વિસંવાદનાયેગા
પ્રણિધાનના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) મનપ્રણિધાન, (૨) વાણિધાન. (૩) કાયપ્રણિધાન અને (૪) ઉપકરણ પ્રણિધાન. આ પ્રણિધાનને નારકથી લઈને વૈમાનિક પર્યરતના સમસ્ત જીવમાં સદ્દભાવ સમજો.
સુપ્રણિધાનના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે-(૧) મનઃસુપ્રણિધાન, (૨) વાફ સુપ્રણિધાન, (૩) કાય સુપ્રણિધાન અને (૪) ઉપકરણ સુપ્રણિધાન. આ સુપ્રણિધાનને સદ્દભાવ સંયત મનુષ્યમાં જ હોય છે.
દુષ્મણિધાનના પણ ચાર પ્રકાર છે-(૧) મને દુપ્રણિધાન, (૨) વાફદુષ્પણિધાન, (૩) કાયદુપ્રણિધાન અને (૪) ઉપકરણ દુપ્રણિધાન. આ દુપ્પણિધાનને સદૂભાવ નારક પંચેન્દ્રિયથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોમાં હોય છે.
વિશેષાર્થ–સત્યના ચાર ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– ઋજુ' એટલે સરલ. ઋજુને જ જુક કહે છે, બાજુકના ભાવને જુકતા કહે છે, કાયાની સાથે જ જેને સંબંધે છે એવી મજુતાનું નામ કાજુકતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૦૧