________________
છે, તેનુ' નામ ભદ્રા પ્રતિમા છે. (૨) પ્રવધમાન પરિણામ પૂર્વક જ્યારે ભદ્રા પ્રતિમાની સાધના કરવામાં આવે છે, ત્યારે તેને સુભદ્રા પ્રતિમા કહે છે.
(૩) મહાભદ્રા પ્રતિમા—પ્રત્યેક દિશા તરફ મુખ રાખીને આઠ આઠ પ્રહર પન્ત જે કાયાત્સગ કરવામાં આવે છે તેનુ નામ મહાભદ્રા પ્રતિમા છે. આ પ્રતિમાની આરાધના કરવામાં ચાર દિનરાત જેટલે સમય લાગે છે. (૪) સતાભદ્રા પ્રતિમા-દસ દિશામાંની પ્રત્યેક દિશા તરફ એક એક અહારાત્ર ( દિન-રાત ) પર્યન્ત સુખ રાખીને કાર્યાત્સગ કરવા તેનું નામ સવતાભદ્રા પ્રતિમા છે.
6
ખીજી રીતે પણ પ્રતિમાના ભુદ્રિકાકપ્રતિમાઆદિ ચાર પ્રકાર કા છે. (૧) ભુદ્રિકા માકપ્રતિમા, (ર) મહતિકા માકપ્રતિમા, આ અન્નેનુ સ્પષ્ટીકરણ અન્ય સ્થાનામાંથી જાણી લેવું. ‘ યવમધ્યા અને · વમધ્યા આ એ પ્રતિમાઓનું નિરૂપણુ દ્વિતીય સ્થાનમાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી તે વાંચી લેવું. ॥ સુ. ૧૪ ॥
"
જીવાસ્તિકાયકે વિપરીત અજીવાસ્તિકાયકા ભેદ સહિત નિરૂપણ
“ વત્તા, અસ્થિાચા-બનીવાયા વાત્તા ” ઈત્યાદિ
સૂત્રા–ચાર અસ્તિકાય-અજીવકાય કહ્યાં છે—(૧)ધર્માસ્તિકાય, (૨) અધર્માં સ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય,
ચાર અસ્તિકાય અરૂપીકાય કહ્યાં છે—જેમકે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૨) જીવાસ્તિકાય.
વિશેષા—“ જે થયાં છે, થાય છે અને થશે, તેમનું નામ અસ્તિ છે. ” પ્રદેશની રાશિનું નામ કાય છે. ભૂતકાળમાં જેમાં પ્રદેશાની રાશિ થઈ છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯૮