________________
પ્રતિમાકે સ્વરૂપના નિરૂપણ
સૂત્રાર્થ–પ્રતિમા ચાર કહી છે– (૧) સમાધિ પ્રતિમા, (૨) ઉપધાન પ્રતિમા, (૩) વિવેક પ્રતિમા અને (૪) વ્યુત્સર્ગ પ્રતિમા. પ્રતિમાના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) ભદ્રા, (૨) સુભદ્રા (૩) મહાભદ્રા અને (૪) સર્વ ભદ્રા. પ્રતિમાના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) મુદ્રિકામે પ્રતિમા, (૨) મહતિકામેકપ્રતિમા, (૩) યવમળ્યા અને (૪) વાધ્યા.
વિશેષાર્થ –કૃત અને ચારિત્રનું નામ સમાધિ છે. આ ઋતચારિત્ર રૂપ સમાધિ વિષયવાળી જે પ્રતિમા (અભિગ્રહ) છે, તેનું નામ સમાધિપ્રતિમા છે. અહીં “ પ્રતિમા ” પદને વાચ્યાર્થ “અભિગ્રહ ” ગ્રહણ કરવાને છે. તેનું તાત્પર્ય એ છે કે શ્રુતચારિત્ર વિષયક જે અભિગ્રહ છે, તેનું નામ સમાધિ પ્રતિમા છે. ૧
તીન તપને ઉપધાન કહે છે. તે ઉપધાનની જે પ્રતિમા છે એટલે કે તીવ્ર તપવિષયક જે અભિગ્રહ છે, તેનું નામ ઉપધાન પ્રતિમા છે. ૨.
શુદ્ધ-અશુદ્ધ અને અકલ્પનીયને ત્યાગ કરીને માત્ર શુદ્ધ ક૯પનીય ભક્તપાન આદિ ગ્રહણ કરવાની જે પ્રતિજ્ઞા (અભિગ્રહ) ધારણ કરવામાં આવે છે. તેનું નામ વિવેકપ્રતિમા છે. ૩ !
મને વાને નિરોધ કરીને અનુષ્ઠાનના વિષય સિવાયના વિષયના સંપર્કથી કાયાને વિમુખ રાખવી તેનું નામ કાર્યોત્સર્ગ છે, આ કાયોત્સર્ગ વિષયક જે પ્રતિમા છે, તેને કાર્યોત્સર્ગ પ્રતિમા કહે છે. ૪
બીજી રીતે પણ પ્રતિમાના ચાર પ્રકાર કહ્યા છે
(૧) ભદ્રા પ્રતિમા–પૂર્વાદિ ચારે દિશા તરફ મુખ રાખીને પ્રત્યેક દિશામાં ચાર-ચાર પ્રહર પર્યન્ત જે કાસગે સયત દ્વારા કરવામાં આવે
મિક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯ ૭