________________
።
વાપરીને માન, માયા અને લેાભ, આ ત્રણુ કષાયેાના ભૂતકાળ સંબધી ત્રણ દંડક બને છે. એ જ પ્રમાણે “વરન્તિ” આ વમાનકાળના ક્રિયાપદનું રૂપ વાપરીને માન, માયા અને લેભરૂપ કારણવાળાં ત્રણ દંડક આ પ્રમાણે અને છે. (૧) જીવા માનને કારણે અષ્ટકમ પ્રકૃતિને બંધ કરે છે, (ર) માયાના કારણે પણ જીવા અષ્ટકમ પ્રકૃતિને બંધ કરે છે. (૩) લાભને કારણે પણ જીવા અષ્ટકમ પ્રકૃતિના બંધ કરે છે. એ જ પ્રમાણે ભવિષ્યકાળ સખધી ત્રણ દંડક આ પ્રમાણે સમજવા-(૧) માનને કારણે જીવે ભવિષ્યમાં આઠ ક પ્રકૃતિએ ખધ કરશે, (૨) માયાને કારણે જીવે આ કર્મ પ્રકૃતિને બધ કરશે અને (૩) લેાભને કારણે જીવે આઠ કમ પ્રકૃતિઓનેા બધ કરશે. ક્રોધના કારણવાળા ત્રણ દંડક તેા આગળ આપવામાં આવ્યા છે. આ રીતે ચાર કષાય વિષયક ત્રણે કાળસ’બધી કુલ ૧૨ દંડક અન્ય પદ સાથે બને છે.
"6
??
ઉદીરણા વિષયક આલાપા- વૈચર્ આ ભૂતકાલિન ક્રિયાપદના પ્રયાગથી સ્મા પ્રમાણે ત્રણ આલાપક મનશે-(૧) ભૂતકાળમાં જીવાએ માનને કારણે આઠ પ્રકૃતિએની ઉદીરણા કરી છે, (૨) માયાથી પણુ ઉદીરણા કરી છે અને (૩) લાલથી પશુ ઉદીરણા કરી છે. આ રીતે ભૂતકાળ સંબંધી ત્રણ દંડક બની જાય છે. “ ફીન્તિ ” “ ઉદ્દીરણા કરે છે” આ વર્તમાનકાળનું ક્રિયાપદ ચાજવાથી ત્રણ દડક વર્તમાનકાળ સંબધી બની જશે અને “કડ્ડીરુચિષ્યન્તિ ”-′ ઉદીરણા કરશે ”.
આ ભવિષ્યકાળ સ`ખ'ન્ધી ક્રિયાપદ ચેાજવાથી ભવિષ્યકાળ સ`બધી ત્રણ દંડક બની જશે. “ ાવ નિગ્નમિંતિ ” આ ક્રમને અનુસરીને ચારે કષાયેા સ'ખ'ધી ત્રિકાળ વિષયક ૧૨-૧૨ દંડક બનાવી શકાશે. નિર્જરા વિષયક છેલ્લા ચાર ડક આ પ્રમાણે ખનશે. જીવા (૧) ક્રોધને કારણે, (૨) માનને કારણે, (૩) માયાને કારણે અને (૪) લાભને કારણે આઠ કમપ્રકૃતિની ભવિષ્યમાં પણુ નિજ રા કરશે, આ ચાર દંડક ભવિષ્યકાળની અપેક્ષા એ કહેવામાં આવ્યા છે. સૂ. ૧૩
પહેલાં જે નિર્જરાની વાત કરવામાં આવી, તે પ્રતિમા ધારણ કરવાથી વિશિષ્ટ થાય છે. તેથી હવે સૂત્રકાર પ્રતિમાની પ્રરૂપણા કરવા નિમિત્તે ત્રણ સૂત્રાનું કથન કરે છે-‘ ચાર હિમાનો પળત્તાઓ ' ઇત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯૬