________________
કાલિક ક્રિયાપદના પ્રત્યેાગ કરીને ભવિષ્યકાલિક દડક કહેવું જોઇએ. આ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિક ક્રિયાપદોના પ્રયોગ કરવાથી ત્રણ આલાપક રૂપ ત્રણ દંડક ખની જાય છે. ક્રોધાદિ ચતુષ્ટય (ચાર) ની સાથે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક કુલ ૧૨ દડક થાય છે, કારણ કે ત્રણે કાળની અપેક્ષાએ પ્રત્યેકના ત્રણ ત્રણ દંડક થતા હેાવાથી ક્રોધ, માન, માયા અને લાભ આ ચારના કુલ ૩૪૪=૧૨ દડક થાય છે.
જે રીતે આ ચયન સૂત્રનુ` કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂત્રનુ' પણ કથન થવુ જોઇએ. આ ઉપચયન સૂત્રમાં પણ ભૂત, વમાન અને ભવિષ્યકાળ વિષયક ક્રિયાપદ ચેાજવાથી કષ આદિ પ્રત્યેકના ત્રણ દંડક થાય છે. ક્રોધાદિ ચાર કષાયા વડે તેને ગુણવાથી ચારે કાયાના કુલ બાર દડક થાય છે.
કષાયથી પરિણત થયેલા જીવ દ્વારા જે ક દલિકાનું માત્ર ગ્રહણ જ થાય છે, તેને ચયન કહે છે, ગૃહીત થયેલા કમ`લિકા અખાધાકાળને છોડીને જે જ્ઞાનાવરણાદિ રૂપે પરિણત થાય છે તેને ઉપચયન કહે છે, તેનું નામ જ નિષેક છે. જીવા આદ્ય અવસ્થામાં પ્રચુરતર કÖદલિકના નિષેક કરે છે અને દ્વિતીય અવસ્થામાં વિશેષ હીન કક્રલિકના નિષેક ( ઉપચય ) કરે છે. આ રીતે તેઓ ( યાવત્ ) ઉત્કૃષ્ટાવસ્થામાં વિશેષ હીન ક`લિકના નિષેક કરતાં રહે છે. કહ્યું પણ છે કે-“ ઓજૂળ સમવાદ '' ઈત્યાદિ—
“ બિંદુ રૂ ” ક્રોધને કારણે જીવાએ જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકૃતિ એના ખંધ કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. જેમ મા ખંધ ક્રોધથી થાય છે, એ જ પ્રમાણે માન, માયા અને લાભથી પણ થાય છે, તેથી ક્રોધને ખદલે આ ત્રણ પદ્મના ક્રમશઃ પ્રયોગ કરીને ત્રણ કાળવિષયક આલાપક બનાવી શકાય છે. જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત ( ઉપચયત ) થયેલાં કર્મોનું ક્ી જે કષાયવિશેષ વડે નિકાચન થાય છે, તેનું નામ અન્ય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯૪