________________
કાલત્રયવર્તી કષાયોંકા નિરૂપણ
હવે સૂત્રકાર કષાયાના કાલત્રયવર્તી ફૂલવિશેષનું નિરૂપણ કરે છે“ નીવાળ રહું ટાળેä " ઈત્યાદિ
જીવાએ ચાર કારણેાને લીધે આઠ ક પ્રકૃતિએનું ઉપાર્જન કર્યું છે. તે ચાર કારણે। આ પ્રમાણે છે-(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લાલ, આ પ્રકારનું કથન વૈમાનિક પન્તના ૨૪ દંડકના જીવા વિષે સમજવું આ ચાર કારણેાને લીધે જ જીવા વમાનમાં પશુ જ્ઞાનાવરણીય આદિ માડ ક્રમ પ્રકૃતિઓનું ઉપાર્જન કરે છે. આ ચાર કારણેાને લીધે જ જીવ ભવિષ્યમાં પશુ આર્ટ ક્રમ પ્રકૃતિનું ઉપાર્જન કરશે, આ પ્રકારના વર્તમાન અને વિ બ્યકાળ સ’બંધી દંડકા ઉપચયના વિષયમાં પણુ સમજવા. એ જ પ્રમાણે જીવે ભૂતકાળમાં પણ ક્રોધાદિક ચાર કારણેાને લીધે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મીપ્રકૃતિઆના ઉપચય કરી રાખેલેા જ હાય છે.
આ ચાર કારણેાને લીધે જ જીવાએ ભૂતકાળમાં જ્ઞાનાવરણીય આદિ Æાઢક પ્રકૃતિના ખંધ કર્યો છે, વર્તમાનમાં પશુ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે.
એ જ પ્રમાણે મા ચાર કારણેાને લીધે જીવાએ ભૂતકાળમાં જ્ઞાનાવરણીય માદિ આઠ ક્રમ પ્રકૃતિની ઉદીરણા કરી છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. આ ચાર કારણેાને લીધે જ ભૂતકાળમાં જીવાએ જ્ઞાના વરણીય આદિ આઠે કમ`પ્રકૃતિઓનું વેદન કર્યું છે, વ`માનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. ક્રોધાદિક આ ચાર કારણેાને લીધે જીવાએ જ્ઞાનાવરણીય આદિ આઠ ક"પ્રકૃતિની ભૂતકાળમાં નિરશ કરી છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. આ પ્રકારનું' કથન વૈમાનિક પર્યન્તના સમસ્ત જીવામાં પણ સમજવું જોઈએ, આ પ્રકારે પ્રત્યેક પદના ત્રણ ત્રણ દ’ડક નિર્જરા પન્તના પૂર્વોક્ત પદ સાથે સમજવા જોઈએ,
વિશેષાથ. નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવે એ ક્રેધ, માન, માયા અને લેભરૂપ ચાર કારણેાને લીધે જ્ઞાનાવરણીય આદિ આઠ ક્રમ પ્રકૃ તિઓનું ભૂતકાળમાં ઉપાર્જન કર્યું છે, ” આ ભૂતકાલિક દંડક છે. કારણ કે “ ચિન્તન ,, આ ભૂતકાલિક ક્રિયાપદના પ્રયાગ કરીને આ દડક બનાવવામાં આવ્યુ` છે. એ જ પ્રમાણે “ ચિન્વન્તિ ” આ વર્તમાનકાલિક ક્રિયાપદના પ્રયોગ કરીને વર્તમાનકાલિક દડક કહેવું જોઇએ, અને રેયન્તિ " આ ભવિષ્ય
66
"
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯૩