________________
અનન્તાનુબંધી આદિનું સ્પષ્ટીકરણ કરતી ગાથાઓ નીચે પ્રમાણે છે – જનતાન્યનુવનિત” આ ગાથાઓને ભાવાર્થ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. છતાં અહીં તેમને ભાવાર્થ સંક્ષિપ્તમાં આપવામાં આવે છે-જીવ જેમના ઉદયમાં પોતાના સંસારને અનન્ત કરી નાખે છે, તે અનન્તાનુબંધી કેધાદિ કષા જ છે. જેના ઉદયમાં શ્રાવકના દેશવિરતિ રૂપ ચારિત્રને સદુભાવ રહેતે નથી, તેનું નામ અપ્રત્યાખ્યાન કેધાદિ કષાયો છે. જેને કારણે શ્રાવકના દેશ વિરતિરૂપ ચારિત્રને સદ્દભાવ રહેતું નથી તેનું નામ પ્રત્યાખ્યાન કેધાદિ કષાયો છે. જેના કારણે યથાખ્યાત ચારિત્રને સદૂભાવ રહેતું નથી એવાં સંજવલન ક્રોધાદિ કષા છે.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કેધાદિક કષાયોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) આભેગનિવર્તિત—“ કામોગરવત્તિ” ઈત્યાદિ– (૨) અનાગ નિવર્તિત કંધ-અનાગ એટલે અજ્ઞાન. તે અજ્ઞાનને લીધે જે કે નિવર્તિત (ઉત્પન્ન) થાય છે, તે કોઇને અનગ નિવર્તિત કે કહે છે. જીવ અજ્ઞાતાવસ્થામાં આ પ્રકારને કેધ કરે છે. આ રીતે અજ્ઞાતાવસ્થામાં જે કેધ થાય છે તેને અનાગ નિવર્તિત કેધ કહે છે.
- જે કોધ અનુદય અવસ્થાવાળે હોય છે, એવા કેધને ઉપશાન્ત કે કહે છે. એ કે બહાર પ્રકટ થતો નથી પણ અંદર અંદર જ પડયે રહે છે.
જે ક્રોધ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલ હોય છે, તે કેધને અનુપશાન્ત કોઈ કહે છે, એ કે બહાર પ્રકટ થઈ જાય છે.
એકેન્દ્રિયાદિક જેમાં આગનિવર્તિત કેધને સદ્દભાવ સંજ્ઞી પૂર્વ ભવની અપેક્ષાએ જાણ જોઈએ. અને અનાગ નિવર્તિતને સદ્ભાવ તદ્દભવ (એજ ભવ) ની અપેક્ષાએ સમજવું જોઈએ, કારણ કે તેઓ જ્ઞાનરહિત હોય છે. નારકાદિ જેમાં ઉપશાન્ત ક્રોધને સદભાવ વિશિષ્ટ ઉદયના અભાવને લીધે સમજ. અનુપશાન્ત કેધને સદ્ભાવ વિચારવિહીન પ્રાણીઓમાં જ હોય છે. આ ચારે પ્રકારના કે ધને સદ્ભાવ નારકથી લઈને વૈમાનિક પર્યા તના માં હોય છે. જેમ કે ધના આભેગનિવર્તિત, અનાગનિવર્તિત આદિ ચાર ભેદ કહ્યા છે, એ જ પ્રમાણે માન, માયા અને લેભના પણ ચાર ચાર ભેદ પડે છે. તે આગ, અનાજોગ આદિ માન, માયા અને લેભને પણ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવનમાં સદ્ભાવ હોય છે. એ સૂ. ૧૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯ ૨