________________
સંસારમાં ભ્રમણ કરાવવાને જેને સ્વભાવ છે તેને અનંતાનુબંધી કહે છે. એ અનંતાનુબંધી જે ક્રોધ છે તેને અનંતાનુબંધી કોઈ કહે છે. અથવા ભવપરમ્પરા રૂપ અનંતાનુબ ધ જેના કારણે જીવને થઈ જાય છે, તેને અનંતાનુબંધી કહે છે તે અનંતાનુબંધના કારણભૂત જે ક્રોધ છે તેને અનંતાતુબંધી કોઈ કહે છે.
(૨) ગ ણાળે દે” અપ્રત્યાખ્યાન કેધિનું નિરૂપણ –જે જીવમાં અણુવ્રતાદિ પ્રત્યાખ્યાનને સદૂભાવ હેત નથી, તે જીવને અપ્રત્યાખ્યાન કહે છે. એવા જીવના કેલને અપ્રત્યાખ્યાન કેધ કહે છે. એટલે કે જે કે દેશવિરતિને આવારક (નિરોધક) હેય છે, તે ક્રોધને અપ્રત્યાખ્યાન કેધ કહે છે.
(૩) “વાણાનાવર શો” પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ–સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાનને જે આચ્છાદિત કરે છે, તે પ્રત્યાખ્યાનાવરણ કેધ છે. એટલે કે સર્વવિરતિને નિરોધ કરનારે જે ક્રોધ છે તેને પ્રત્યાખ્યાનાવરણ કેધ કહે છે.
() “સંગને જોરેસંજવલન ક્રોધ–જે ક્રોધ યથાખ્યાત ચારિત્રને નિરાધક હોય છે તેને સંજવલન કેધ કહે છે. “સંજવલન એટલે “ અલ્પતર ” આ ક્રોધ યથાખ્યાત ચારિત્રને સદૂભાવ થવા દેતું નથી.
રેરાdi ના માળિયાબં” આ પ્રકારના અનન્તાનુબંધી આદિ ચાર ભેદ. વાળા કે ધને સદુભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીવમાં પણ હોય છે, એમ સમજવું. “gવં જાવ છો વેકાળિયા” જેમ કે ધના અનન્તાનુબંધી આદિ ચાર ભેદ કહ્યા છે, તેમ માન, માયા અને લેભના પણ અનન્તાનુબંધી આદિ ચાર ચાર ભેદે સમજવા, અને તે પ્રત્યેક કષાયના આ ચારે ભેદનો સદુભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જ દંડકના માં પણ હોય છે, એમ સમજવું જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૯૧