________________
હવે સૂત્રકાર એ વાતને પ્રકટ કરે છે કે કેધ કયા કયા કારણોને લીધે ઉત્પન્ન થાય છે–જવર.” ઈત્યાદિ. નીચેના ચાર કારણને લીધે કોઈની ઉત્પત્તિ થાય છે.
(૧) ક્ષેત્ર-નારકાદિક રૂપ ક્ષેત્રને કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. (૨) સચેતનાદિ પદાર્થરૂપ વસ્તુને કારણે પણ કોધ ઉત્પન્ન થાય છે. (૩) દુરવસ્થા પામેલા શરીરને કારણે અથવા વિરૂપાવસ્થા પામેલા
શરીરને કારણે પણ ક્રોધ ઉત્પન્ન થાય છે (૪) ઉપકરણ રૂપ ઉપધિને કારણે પણ કોધ ઉત્પન્ન થાય છે.
એકેન્દ્રિય જેમાં કોધની ઉત્તિ ભવાન્તરની અપેક્ષાએ સમજવી જોઈએ. “Uાં રહ્યા ” ઈત્યાદિ-કોષાપત્તિના આ ચાર કારણેનું કથન નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીના વિષયમાં પણ ગ્રહણ થવું જોઈએ,
gવં જાવ સોહે નાળિયા” જે પ્રમાણે ક્ષેત્રાદિકને આધાર લઈને ક્રોધની ઉત્પત્તિના ચાર કારણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે માન, માયા અને લેભની ઉત્પત્તિ પણ ક્ષેત્રાદિક ચાર કારણોને લીધે જ થાય છે એમ સમજવું. એટલે કે માન, માયા અને લેભની ઉત્પત્તિના પણ નીચે પ્રમાણે ચાર કારણે જ સમજવા જોઈએ-(૧) નારકાદિ ક્ષેત્રરૂપ કારણું, (૨) વતુરૂપ કારણ, (૩) શરીરરૂપ કારણ અને (૪) ઉપધિરૂપ કારણ આ કથન નારકથી લઈને વૈમાનિક પર્યંતના સમસ્ત જીના ક્રોધાદિક કષાયની ઉત્પત્તિના કારણે વિષે ગ્રહણ થવું જોઈએ.
હવે સૂત્રકાર ક્રોધાદિકમાં ચતુવિંધતાનું કથન બીજી રીતે કરે છે– “રવિદે જોરે” ક્રોધના બીજી રીતે પણ ચાર પ્રકાર પડે છે –
(૧) અનન્તાનુબંધી કોલ–“વિચાનો સોડનત્તર” જેની અવધિ વિદ્યમાન નથી તેને અનંત કહે છે. એ અનંત સંસાર છે. એવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
१८०