________________
ભકષાય–આ કષાય લોભ મોહનીય કર્મના ઉદયથી જનિત જીવના અસતેષ પરિણામરૂપ હોય છે. આ ચારે પ્રકારના કષાયને સદ્ભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના માં હોય છે.
ક્રોધરૂપ પ્રથમ કષાય નીચેનાં ચાર સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ છે– (૧) આત્મપ્રતિષ્ઠિત-જીવ જ્યારે પિતાના અપરાધને કારણે પેદા થનારા આલેક સંબધી અપાયને અને પરલોક સંબંધી અપાયાને સમજી શકે છે, ત્યારે તેને પિતાના હુકૃત્યે પ્રત્યે એક પ્રકારને અણગમે ઉત્પન્ન થાય છે, આ રીતે પિતાની જાત પ્રત્યે જ તિરસ્કાર થવા રૂપ, અથવા પિતાના આત્માને જ ઠપકે આપવા રૂપ જે ક્રોધ ઉત્પન્ન થાય છે તેને આત્મપ્રતિષ્ઠિત કોઈ કહે છે. આ થનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–
આત્મા જ્યારે કઈ દુકૃત્ય કરવાનું વલણ બતાવે છે, અથવા કોઈ દુષ્કૃત્ય કરી નાખે છે, ત્યારે જીવને પોતાની જાત પ્રત્યે જ એવી ક્રોધભરી પરિણતિ ઉત્પન્ન થાય છે કે મેં આ શું કર્યું? આ પ્રકારનું કૃત્ય મને શોભતું નથી.” પિતાના આત્મા પ્રત્યેજ આ પ્રકારની કોધભરી પરિણતિ ઉત્પન્ન થવી એનું નામ જ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે.
પરપ્રતિષ્ઠિત ક્રોધકષાયનું નિરૂપણ-શાપ આદિ દ્વારા પરમાં જે ક્રોધકષાય ઉત્પન્ન કરાય છે, તેને પરપ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે.
જે ક્રોધકષાય પિતાની અંદર અને પરની અંદર, એમ સ્વ-પર બંનેમાં પ્રતિષ્ઠિત હોય છે, તેને તદુભય પ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે.
- જે ધકષાય આક્રોશ આદિ કારની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કોમેહનીયના ઉદયથી જનિત હોય છે, તેને અપ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે.
જો કે ક્રોધને આ ચતુર્થ ભેદ જીવમાં પ્રતિષ્ઠિત હોય છે, છતાં પણ આત્માદિ વિષયમાં અનુત્પન્ન હોવાને કારણે જ તેને અપ્રતિષ્ઠિત કહ્યો છે. સર્વથા રૂપે અપ્રતિષ્ઠિત કહ્યો નથી. જે તે સર્વથા અપ્રતિષ્ઠિત હેત તે “નારિત્તિક શોપઆ કથન અસંગત બની જાત, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય માં કોધની આત્મપ્રતિષ્ઠિતતા આદિને સદૂભાવ કોધ પરિણામથી પરિણત થયેલા મરણથી ઉત્પન્ન થવાને કારણે સમજ જોઈએ. એ જ પ્રમાણે નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીનાં ક્રોધમાં પણ ચતુષ્યતિષિતતા સમજવી જોઈએ અને તેમાં ક્રોધાદિ ચાર કષાયોને સદૂભાવ સમજવો જોઈએ.
વં જાવ સોહે વેનિયા” જે પ્રકારે ક્રોધમાં ચતુષ્યતિષિતતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે માન, માયા અને તેલમાં પણ પ્રતિષિતતા સમજવી, અને નારકથી લઈને વૈમાનિક પર્યન્તના માં માન, માયા અને લોભરૂપ કષાની અપેક્ષાએ પણ તે ચતુષ્યતિષિતતાને સદભાવ સમજ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨