________________
સંવાસ ચાર પ્રકારને કહ્યો છે-(૧) એક દેવનો એક દેવીની સાથે સંવાસ, (૨) એક દેવને છવિની (શરીરયુક્ત નારીની) સાથે સંવાસ. (૩) છવિને વિકિય શરીરને) દેવીની સાથે સંવાસ અને (૪) છવિ (વૈક્રિય શરીરને) છવિ સાથે (વૈકિય શરીર સાથે) સંવાસ.
હવે આ સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–અહીં “સ્થિતિ ” પદ આયુના અર્થમાં વપરાયું નથી, પણ મર્યાદાના અર્થમાં વપરાયું છે. દેવની આ મર્યાદા રૂપ સ્થિતિ ચાર પ્રકારની કહી છે. (૧) કેઈ એક સામાન્ય દેવ. અહીં “નામ ?” પદ વાકયાલંકાર રૂપે વપરાયું છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. (૨) દેવસ્નાતક એટલે પ્રધાન (મુખ્ય) દેવ. જેમકે ઈન્દ્રાદિને આ પ્રકારમાં મૂકી શકાય. (૩) કેઈક દેવ દેવોને પુરેહિત પણ હોય છે. શાન્તિ આદિ કર્મકારી દેવપુરાહિત હોય છે. (૪) દેવસ્તુતિ પાઠક દેવને દેવ પ્રજવલન કહે છે.
દેવવિશેષના સંવાસનું નિરૂપણ–દેવનું દેવીની સાથે મિથુન સેવન કરવા માટે જે સહાયસ્થાન થાય છે, તેનું નામ સંધાસ છે. તે સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ એક દેવનું કોઈ એક દેવી સાથે મૈથુન સેવન કરવા માટે જે સહાયસ્થાન થાય છે તેને પ્રથમ પ્રકારને સંવાસ કહે છે. હવે બીજા પ્રકારના સંવાસનું નિરૂપણ કરવામાં આવે છે–આ સંવાસમાં “છવિ ” પદ શરીરના અર્થમાં વપરાયું છે. શરીર અને શરીરવાળાની વચ્ચે અભેદ સંબંધની અપેક્ષાએ “છવિ' પદને અર્થ અહીં શરીરવાળી નારી અથવા તિય ચિણું સમજ જોઈએ. આમ તે “છવિ' પદને અર્થ ત્વચા ચામડી થાય છે, પરંતુ ત્વચાના યોગથી અહીં ઔદારિક શરીર જ ગ્રહણ થવું જોઈએ. આ ઔદારિક શરીરને સદ્દભાવ સ્ત્રી અને તિય ચણીમાં જ હોય છે. એટલે બીજા પ્રકારને સંપાસ આ પ્રકારને સમજ
કેઈક દેવ મનુષ્ય જાતિની સ્ત્રી અથવા તિર્યચિણ (તિયચ જાતિની સ્ત્રી) સાથે સંવાસ કરે છે. (૩) કેઈક દેવ પિતાથી વૈક્રિય શક્તિથી ઔદારિક શરીરધારી પુરુષ અથવા તિર્યંચનું રૂપ ધારણ કરીને દેવીની સાથે સંવાસ કરી શકે છે. (૪) સંધાસને પ્રકાર-કઈ એક દે વૈક્રિયશક્તિ દ્વારા ઔદારિક શરીરવાળા મનુષ્ય અથવા તિર્યંચનું રૂપ લઈને વૈક્રિયશક્તિ દ્વારા વિકૃતિ કરેલી દેવીની સાથે, અથવા તિકમાં રહેલી ઔદારિક શરીરવાળી નારીની સાથે અથવા તિર્ય ચિણી સાથે સંવાસ કરી શકે છે. તે સૂ. ૧૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૮૬