________________
મોહકે વિષયભૂત કષાયોકા ભેદ સહિત નિરૂપણ
ઉપરના સૂત્રમાં જે સંવાસનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વેદરૂપ ઉદયથી ઉત્પન્ન થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર મેહના વિષય. ભૂત કષાયના ભેદનું નિરૂપણ કરે છે–“રત્તર સાચા gonત્તા” ઈત્યાદિ–
કષાયના ચાર પ્રકાર કહ્યા છે-(૧) ક્રોધકષાય, (૨) માનકષાય, (૩) માયા કષાય અને (૪) લેભકષાય, આ ચારે કષાયોને સદૂભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોમાં હોય છે કેકષાય ચતુષ્યતિષ્ઠિત કહ્યો છે-જેમકે (૧) આત્મપ્રતિષ્ઠિત કંધ, (૨) પરપ્રતિષ્ઠિત ક્રોધ, (૩) તદુભય પ્રતિષ્ઠિત ક્રોધ અને (૪) અપ્રતિષ્ઠિત છે. એ જ પ્રકારનું કથન નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવેમાં સમજી લેવું. એ જ પ્રમાણે માનકષાય, માયાકષાય અને
ભકષાયને ચતુષ્મતિષ્ઠિત કહ્યા છે. નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીમાં આ ચારે કષાયની ચતુપ્રતિષ્ઠિતતાને સદૂભાવે સમજી લેવો જોઈએ.
ક્રોધની ઉત્પત્તિ નીચેના ચાર કારણે થાય છે-(૧) ક્ષેત્રને લઈને, (૨) વસ્તુને લીધે, (૩) શરીરને લીધે અને (૪) ઉપધિને લીધે. કંપની ઉત્પત્તિના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૮ ૭