________________
,,
વિચાર કર્યો કરવા એ જ અનંતવૃત્તિતા અથવા અનતર્તિતા અનુપ્રેક્ષા છે. જેમકે સ ગનારૂં નીવો ” ઈત્યાદિ-આ જીવ અનાદિ છે, અને આ સસાર દુસ્તર સાગર જેવા છે. આ જીવ અનાદિકાળથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં ભ્રમણ કર્યાં કરે છે, આ પ્રકારના વિચારને જ અન તવૃત્તિતા અનુ. પ્રેક્ષા કહે છે. આ પ્રમાણે અનુપ્રેક્ષાના પહેલા ભેદનું કથન કરીને હવે ખીજા ભેદનું નિરૂપણ કરવામાં આવે છે-“ વિપરિનામાનુવ્વતા ” વિપરિણામાનુપ્રેક્ષા અવસ્થાન્તર પ્રાપ્તિનું નામ પરિણામ છે. અનેક પ્રકારનાં જે પરિણામ છે તેમનું નામ વિપરિણામ છે. આ વિપરિણામેાની અપેક્ષાએ પદાર્થીની વિવિધ અવસ્થાના−( કે જે પ્રતિક્ષણ તે પદાર્થમાં થઇ રહી હોય છે ) વિચાર કરવા તેનું નામ વિપરિણામા અનુપ્રેક્ષા ” છે. જેમકે “ સવઢાળારૂં 'ઈત્યાદિ— ,, 66 अहाहा અશુભા અનુપ્રેક્ષા ” ના ભાવાર્થ આ પ્રમાણે છે પ્રશસ્તને શુભ કહે છે. જે એવું પ્રશસ્ત નથી તેને અશુભ કહે છે. તે અશુભ શબ્દ અશુભતાના વાચક છે. તે અશુભતાની જે અનુપ્રેક્ષા છે તેને અશુભા અનુપ્રેક્ષા કહે છે. જેમકે “ થી સંસારો ” ઈત્યાદિ
66
''
6
""
હવે ચેાથા પ્રકારની અનુપ્રેક્ષા પ્રકટ કરવામાં આવે છે- અવાચાનુવૃંદા અવાચાનુપ્રેક્ષા–મનાચેગ, વચનયાગ અને કાયયેાગ રૂપ આસ્રવેાના પગમનની ( નિરાધની ) જે ભાવના છે, તે ભાવનાને ‘ અપાયા અનુપ્રેક્ષા' કહે છે. અથવા-પ્રાણાતિપાત આદિ દ્વારા થયેલા કર્મોવાના અનર્થીના વારંવાર જે વિચાર કરવામાં આવે છે, તેને અપાયાનુપ્રેક્ષા કહે છે. જેમકે “ જોદુચનાનોય ” ઈત્યાદિ—એટલે કે ક્રોધ, માન, માયા અને લેાભ, આ ચાર કષાયેા પુનભવના મૂલનું સિંચન કરે છે, આ પ્રકારની ભાવનાનું નામ જ અપાયાનુપ્રેક્ષા છે. આ પ્રકારે સૂત્રકારે આ સૂત્રમાં ચતુર્વિધ ધ્યાનનું નિરૂપણ કર્યું” છે. । સૂ. ૯૫ ધ્યાનના પ્રભાવથી જીવને દેવપદની પણ પ્રાપ્તિ થાય છે. તેથી હવે સૂત્ર કાર દેવસ્થિતિના ભેદોનું નિરૂપણ કરે છે
ભેદ સહિત દેવોંકી સ્થિતીકા નિરૂપણ
ܕܕ
66
૨૩ાિ સેવાનું ઠર્ં વત્તા ” ઈત્યાદિ~~
સૂત્રા-દેવાની સ્થિતિ ચાર પ્રકારની કહી છે (૧) દેવ, (ર) દેવનાતક, (૩) દેવપુરાહિત અને (૪) દેવપ્રજ્વલન,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
,,
૧૮૫