________________
અભાવ કરીને માત્ર સૂમકાય ચેાગમાં જ પ્રવૃત્ત રહે છે, ત્યારે સૂક્ષ્મક્રિયા નિવર્તિધ્યાન થાય છે. ત્યારે કાયવગણુાઓના નિમિત્તરૂપ આત્મપ્રદેશના અતિ સૂક્ષ્મ પરિસ્પન્દ જ બાકી રહે છે, તેથી તેનું નામ ‘સૂક્ષ્મક્રિયાનિવર્તિધ્યાન પડયું છે. નિર્વાણુગમન કાળે મનવચન ચેાગના નિરોધ થઈ જવાથી અને કાયચાગને અનિરોધ થઈ જવાથી કેવલીના જીવ આ પ્રકારના ધ્યાનથી યુક્ત અને છે. આ ધ્યાનની ધારા છૂટતી નથી, કારણ કે તેમાં પ્રદ્ધમાનતર પરિણામ હાવાથી તે ધ્યાન એકવાર પ્રાપ્ત થયા બાદ છૂટી જતું નથી. તે ધ્યાનને અનિવર્તિરૂપ કહ્યુ` છે—કહ્યું પણ છે કે' નિશ્ર્વાળ નમળારે ” ઈત્યાદિ
હવે સમુચ્છિન્ન ક્રિયાતિપાતિ શુકલધ્યાનના સ્વરૂપનું નિરૂપણુ કરવામાં આવે છે——શૈલેશીકરણમાં યોગોના નિરોધ થવાને કારણે જે ધ્યાનમાં કાયિક આાદિ વ્યાપારરૂપ ક્રિયા સમુછિન્ન ( બિલકુલ શ્રીજી ) થઈ જાય છે, તે ધ્યાનને સમુચ્છિન્ન ક્રિયાતિપાતિધ્યાન કહે છે આ ધ્યાન પ્રતિપતનતા સ્વભાવથી પશુ હિંત હાય છે, તેથી તેને અપ્રતિપ્રાતિધ્યાન કહ્યું છે. એ જ વાત સૂત્રકારે “ તસ્તેય સેહેલીચરણ ' ઇત્યાદ્રિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે.
આ ધ્યાનના ઉદ્દય થતાની સાથે જ સાતાવેદનીય કર્મના આસ્રવ બધ થઈ જાય છે, અને આખરે બાકીના સમસ્ત કર્મોના ક્ષય થઈ જવાથી માક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આ છેલ્લા બે શુકલધ્યાનમાં એવા ક્રમ છે કે કેવલી ભગવાન અન્તર્મુહૂત ભાવી પરમપદના સદ્ભાવમાં ભવેાપગ્રાહિ-વેઢનીય, આયુ, નામ અને ગાત્ર આ ચાર કર્મોના સમુદ્ધાત દ્વારા, અથવા નિસથી (નેસગિંક રીતે ) સમસ્થિતિક થઇ જાય ત્યારે યાગનિરોધ કરે છે. તે ક્રમ આ પ્રમાણે છે વજ્ઞત્તમેત્ત સન્નિક્ષ ' ઈત્યાદ્વિ–શૈલ એટલે પર્વત, વિશાળતા ઉંચાઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
"
૧૮૩