________________
એક દ્રવ્યરૂપ અર્થ પર જ્ઞાનધારાને સંકમિત કરીને ચિન્તનને માટે પ્રવૃત્ત થાય છે. એ જ પ્રમાણે ક્યારેક અર્થ પરથી વ્યંજન ( અર્થ પ્રકાશક શબ્દ) પર, અને શબ્દપરથી અર્થપર, અથવા કે એક શબ્દપરથી બીજા શબ્દ પર ચિન્તનને માટે પ્રવૃત્ત થાય છે. તથા એવું કરતે તે મનુષ્ય ક્યારેક મનેયેગ આદિ ત્રણે રોગોમાંથી કઈ એક રોગનું આલંબન ( અવલંબન–આધાર) લે છે, વળી તેને છેડી દઈને અન્ય વેગનું આલઓન લે છે, વળી તેને છોડીને બીજા કઈ યોગને આધાર લે છે, ત્યારે તેના દ્વારા જે સતત ચિન્તન કરવામાં આવે છે તેને “પૃથક વિતર્ક સવિચાર ” કહે છે.
“uત્ત વિચ%) ઈત્યાદિ–
જે ધ્યાનમાં પૂર્વગત શ્રતને આધારે ઉત્પાત આદિ કોઈ એક પર્યાયન અથવા દ્રવ્યનું જ ચિન્તવન કરવામાં આવે છે, અને તે ચિત્તવન કરતી વખતે તે જીવે જે દ્રવ્ય કે પર્યાય કે શબ્દ અથવા વેગનું આલેખન લીધું હોય તે જેમાં બદલતું નથી, એવા ધ્યાનને “એકત્વ વિતર્ક સવિચાર કહે છે. જેવી રીતે નિર્યાત સ્થાનમાં રાખેલા દીપકની જાત અવિચલિત રહે છે, એ જ પ્રમાણે આ પ્રકારના ધ્યાનના ધ્યાનની ધારા એક સરખી વહેતી રહે છે. કહ્યું પણ છે કે-“= પુખ સુનિgv” ઈત્યાદિ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
જ્યારે જીવ ક્ષીણમેહ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને કૃતરૂપ વિતકને આધારે કોઈ એક દ્રવ્ય અથવા પર્યાયનું ચિન્તન કરે છે, અને ચિન્તન કરતી વખતે તેણે જે અર્થ, વ્યંજન કે ગનું અવલમ્બન લીધું હોય તેમાંથી સંક્રમણ કરતો નથી, ત્યારે તેના તે ધ્યાનને “એકત્વ વિતક શુકલ યાન” કહે છે. આ ધ્યાનના પ્રભાવથી જીવ ઘાતિકર્મોની શેષ પ્રકૃતિએને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પ્રકારના શુકલધ્યાનનું આ બીજા પ્રકારનું સ્વરૂપ છે.
“સૂરક્રિયા શનિવર્સિ-જે ધ્યાનમાં ઉચવાસ આદિ કાયિકકિયા સૂરમ રહે છે-એટલે કે સર્વે દેવ ગિનિરોધ કરતી વખતે બીજા બધા રોગને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૮૨