________________
ઘ્યાનકે સ્વરૂપકા નિરૂપણ
નારકત્વ ધ્યાનવિશેષથી જનિત હેાય છે, અને તે યાવિશેષને ઉત્પન્ન કરનાર સ`ઘાટી ( વસ્ત્રવિશેષ ) આદિમાં મમતા-મૂર્છા રાખવાી તે ધ્યાનની ઉત્પતિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ધ્યાનના સ્વરૂપનું' નિરૂપણ કરે છે. જ્ઞર્િજ્ઞાળા વત્તા ” ઇત્યાદિ
66
સૂત્રા-ધ્યાન ચાર પ્રકારનુ` કહ્યું છે–(૧) આત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. તેમાંથી ધ્યાનના પશુ ચાર પ્રકાર કહ્યા છે. (૧) અમનેાજ્ઞ વસ્તુઓના સંપ્રયાગ અથવા પ્રાપ્તિ થવાથી, તેનાથી વિચેગ થાય ( તેનાથી છૂટી જવાય ) એવું જે વારંવાર ચિન્તવન થયા કરે છે, તે પ્રકારના આધ્યાનને પહેલા પ્રકારમાં મૂકી શકાય છે. (ર) મનેાજ્ઞ વસ્તુના કઢી વિયાગ ન થાય એવું વારવાર ચિન્તવન કરવું તે આધ્યાનના બીજો ભેદ છે. (૩) કોઇ પણ પ્રકારના આતંક ( રાગાદિ) થી યુક્ત થયેલેા જીવ તેમાંથી છુટવા માટે વારવાર જે 'ચિન્તવન કરે છે તેને આ ધ્યાનના ત્રીજા ભેદમાં મૂકી શકાય છે. (૪) પ્રાપ્ત થયેલા કામલેગાના અવિનાશ માટે અને અપ્રાપ્ત કામ ભાગાની પ્રાપ્તિ માટે વારવાર ચિન્તવન કરવુ' તે આ ધ્યાનના ચેાથેા ભેદ છે. આ ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે–(૧) કુન્દનતા, (૨) શાચનતા, (૩) તેપનતા અને (૪) પરિવેદનતા.
રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનુ કહ્યું છે–(૧) હિંસાનુબ ંધી, (૨) મૃષાનુબંધી, (૩) તેનાનુબંધી અને (૪) સંરક્ષણાનુબધી. આ રૌદ્રધ્યાનના ચાર લક્ષણ નીચે પ્રમાણે છે (૧) અવસન્નદોષ, (ર) બહુદોષ, (૩) અજ્ઞાનદોષ અને (૪) (૪) આમરણાન્તદોષ, ધર્મધ્યાનના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. આ ધ ધ્યાનના નીચે પ્રમાણે ચાર લક્ષણ કહ્યા છે-(૧) આજ્ઞારુચિ, (ર) નિસરુચિ (૩) સૂત્રરુચિ અને (૪) અવગાઢરુચિ, ધર્મધ્યાનના ચાર અવલંબન ( આધાર ) કહ્યા છે-(૧) વાચના, (૨) પરિપૃચ્છના, (૩) પરિવના અને (૪) અનુપ્રેક્ષા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાએ કહી છે (૧) એકાનુપ્રેક્ષા, (ર) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સ’સારાનુપ્રેક્ષા.
શુકલધ્યાનના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) પૃથકત્ત્વ વિતર્ક સવિચાર, (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૭૪