________________
વનસ્પતિકા નિરૂપણ
આ રીતે વનસ્પતિભક્ષક કીડાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર વનસ્પતિની પ્રરૂપણ કરે છે–“રઢિવા તળવાયા guત્તા” ઈત્યાદિ–
તૃણ વનસ્પતિકાયિકના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) અપૂબીજ (૨) મૂલબીજ, (૩) પર્વબીજ અને (૪) સ્કન્ધબીજ.
અધુને પપત્રક (તત્કાળ ઉત્પન્ન થયેલા) નારક જીવ નીચેના ચાર કારશાને લીધે નરકમાંથી મનુષ્યલોકમાં આવવા ચાહે છે-(૧) નરકમાં તત્કાળ ઉત્પન્ન થયેલે નરયિક (નારક જીવ) જ્યારે તે લેકમાં ઉત્પન્ન થયેલી વેદનાને લેગવે છે, ત્યારે તેને મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા થાય છે. (૨) જ્યારે તે રયિકપર પરમધાર્મિક નામના અસુરકુમાર દેવે વારંવાર આક્રમણ કરે છે, માર મારે છે, ત્યારે પણ તેને મનુષ્યલકમાં આવવાની ઈચ્છા થાય છે, પણ તે ત્યાંથી મનુષ્યલેકમાં આવી શકતું નથી. (૩) નરકમાં ભેગવવા ગ્ય કર્મોનું જ્યાં સુધી તે અધુનેપપન્નક નારક જીવ નરકમાં જ રહીને પૂરેપૂરું વેદના કરી લેતે નથી ત્યાં સુધી તે આ મનુષ્યલોકમાં આવી શકતો નથી. (૪) જ્યાં સુધી તે નિરયાયુષ્ક (નરક ગતિ સંબંધી આયુષ્ય) પૂરેપૂરું ભેગવી લેતે. નથી–ત્યાંની આયુસ્થિતિ પૂરી કરતા નથી ત્યાં સુધી તે ચાહના કરવા છતાં પણ મનુષ્યલોકમાં આવી શકતો નથી. આ પ્રકારના આ ચાર કારણોને લીધે તે અધુને પપન્નક નારક જીવ નરકમાંથી મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા થવા છતાં મનુષ્યલકમાં આવી શકતા નથી,
નિગ્રંથીઓને માટે ચાર સંઘાટીએ (વસ્ત્ર વિશેષ) ધારણ કરવા ગ્ય કહી છે-(૧) બે હાથપ્રમાણ વિસ્તારવાળી એક સંઘાટી,-ચાદર(૨) ત્રણ હાથપ્રમાણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૭૧