________________
ભેદવાને સમર્થ હાતા નથી, પણ માત્ર બાહ્ય છાલને જ ખાનારા હાય છે. એ જ પ્રમાણે ત્વક્ષ્માદ ભિક્ષુનું તપ પણ કર્મોંસારને ભેદવાને સમર્થ બની શકતું નથી–પણ અસમર્થ જ રહે છે, કારણ કે તે સારખાદ સમાન ભિક્ષુક સકામ ગુણાહારક હેય છે.
66 छल्लिकखायसमाणस्स ' ઇત્યાદિ—જે ભિક્ષુક છાલના આભ્યન્તર ભાગને ખાનારા કીડા જેવા હાય છે, તેનું તપ કાષ્ઠભક્ષક કીડાતુલ્ય હાય છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—જે ભિક્ષુ છલ્લીખાદસમાન ( આભ્યન્તર છાલ ખાનાર કીડા સમાન ) હાય છે, તે ભિક્ષુ કૃખદ ણુ સમાન સયત કરતાં અમુક અશે વિશિષ્ટ પ્રકારના આહારનું સેવન કરનારા હેાવાથી કેટલેક અશે સસંગ અથવા અધિક તપને કારણે અધિક કલેદન કરનારા હાવાથી તથા સારખાદ ણુ સમાન સયત કરતાં અસારભાજી હાવાને કારણે નિઃસંગ હાવાથી, કના ભેદનમાં કાષ્ઠખાદ ધુણુ સમાન હોય છે. એટલે કે કાષ્ઠ ખાદ ઘણુ મધ્યમના ભેદક હાય છે, અને તે કારણે તેનું તપ પણ મધ્યમ હાય છે, કારણ કે સારખાદ ણુની જેમ તે અતિશય તીવ્ર પણ હેાતું નથી અને ક્ ખાદ ઘુણુની જેમ તે અતિશય મન્ત્ર પણ હેાતું નથી. તે કારણે તેના તપને મધ્યમ કહ્યું છે....૩
(6
"" कटुक्खायसमाणस्स ઇત્યાદિ જે ભિક્ષુક કાષ્ઠખાદ ણુના જેવા હાય છે, તેનું તપ આભ્યન્તર છાલભક્ષક ણુના જેવું હોય છે. આ કથનને ભાવા નીચે પ્રમાણે છે—જેમ આભ્યન્તર છાલમક્ષક કીડે કાષ્ઠસારને ભેદવાને અસમર્થ જ હાય છે, એ જ પ્રમાણે એવા ભિક્ષુક પણ કનું ભેદન કરવાને સમર્થ હાતા નથી. એટલે કે કાષ્ઠખાદ ભિક્ષુના તપને સાધારણ કહ્યું છે, કારણ કે સારમાદ ઘુણુ સમાન સાધુની અપેક્ષાએ તે અસારભેજી હાવાને કારણે નિ:સંગ હાય છે, અને ખાદ્ય છાલ ( ત્વક્ ) ના ભક્ષક ણુના જેવા સાધુની મપેક્ષાએ તે સારતરભેાજી હોવાને કારણે સસંગ હોય છે. તે કારણે છલ્લી ખાદ ઘણુ સમાન તેનું તે તપ કનું ભેદન કરવામાં કાખાદ ણુની જેમ અતિ સમર્થ પણુ નીવડતું નથી, અને ક્ખાદ ણુના જેવું અતિ મન્દ પણ હાતું નથી, તેથી તેના તપને સાધારણ કહેવામાં આવ્યું છે. આ રીતે પહેલા પ્રકારના સાધુનું તપ અતિ તીવ્ર અથવા અતિ તીત્ર પ્રધાનતર હૈય છે, ખીજા પ્રકારના સાધુતુ' તપ પ્રધાનતર અથવા મધ્યમ હોય છે, ત્રીજા પ્રકારના સાધુનું તપ પ્રધાન અથવા સાધારણ હાય છે અને ચાથા પ્રકારના સાધુનુ' તપ અપ્રધાન હેાય છે. ! સુ. ૬ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૭૦