________________
સંકલ્પ સાથે શુદ્ધ અશુદ્ધ પત્નને યેાજવાથી નીચે પ્રમાણે પુરુષજાત વિષયક ચાર ભાંગાવાળું સૂત્ર બનશે-(૧) શુદ્ધ શુદ્ધ સંકલ્પવાળા, (ર) શુદ્ધ અશુદ્ધ સપવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ સંકલ્પવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ સકલ્પવાળા, પ્રજ્ઞા પદને યાજવાથી આ ચાર ભાંગા ખને છે–(૧) શુદ્ધ શુદ્ધ પ્રજ્ઞાવાળા, (૨) શુદ્ધ અશુદ્ધ પ્રજ્ઞાવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ પ્રજ્ઞાવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ પ્રજ્ઞાવાળા દૃષ્ટિ પત્રને ચેાજવાથી આ ચાર ભાંગા બને છે-(૧) શુદ્ધ શુદ્ધ દૃષ્ટિવાળે, (ર) શુદ્ધ અશુદ્ધ દૃષ્ટિવાળે, (૩) અશુદ્ધ શુદ્ધ દૃષ્ટિવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ દૃષ્ટિવાળા શીલાચર પદ યાજવાથી આ ચાર ભાંગા અને છે-(૧) શુદ્ધ શુદ્ધ શીલાચારવાળે, (ર) શુદ્ધ અશુદ્ધ શીલા ચારવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ શીલાચારવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ શીલાચારવાળા, વ્યવહા પદ યાજવાથી આ પ્રમાણે ચાર ભાંગા બને છે (૧) શુદ્ધ શુદ્ધ વ્યવહારવાળા, (૨) શુદ્ધ અશુદ્ધ વ્યવહારવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ વ્યવ હારવાળે અને (૪) અશુદ્ધ અશુદ્ધ વ્યવહારવાળા, પરાક્રમ પદની સાથે આ પ્રમાણે ચાર ભાંગા અને છે-(૧) થ્રુસ્ર શુદ્ધ પરાક્રમવાળા, (૨) શુદ્ધ અશુદ્ધે પરાક્રમવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ પરાક્રમવાળે અને (૪) અશુદ્ધ અશુદ્ધ પા ક્રમવાળે આ મનથી લઇને પરાક્રમ પન્તની ચતુલંગી પુરુષ જાતને જ લાગુ પાડી શકાય છે, વસ્ત્રને લાગુ પડતી નથી, કારણ કે વસ્ત્રમાં આ પુરુષ ધર્મોના અભાવ હોય છે. એ જ વાત સૂત્રકારે “ હૂઁ ” ઈત્યાદિ કથન દ્વારા સ્પષ્ટ કરી છે. !! સૂ. ૪ રા
સુતાદિ દ્દષ્ટાંતસે પુરૂષાદિકા નિરૂપણ
માત્ર પુરુષાના પ્રકારો ખતાવવા નિમિત્તે જ આ પાંચમું સૂત્ર કહે છે— " चत्तारि सुया पण्णत्ता ’ ઈત્યાદિ—
6
સૂત્ર-પુત્રના ચાર પ્રકારેા કહ્યા છે—(૧) અભિજાત અથવા અતિયાત(૨) અનુજાત, (૩) અપજાત અને (૪) કુલ્લાંમાર પુરુષો ચાર પ્રકારના ક્થા છે. (૧) સત્ય સત્ય, (૨) સત્ય અસત્ય, (૩) અસત્ય સત્ય અને (૪) અસત્ય અસત્ય વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે(૧) શુચિ શુચિ, (૨) શુચિ અશુચિ, (૩) અશુચિ શુચિ અને (૪) અશુચિ અશુચિ. એ જ પ્રમાણે પુરુષના પણુ · શુચિ શુચિ ’ ’ આદિ ચાર પ્રકાર કહ્યા છે. જે રીતે શુદ્ધ વસ્ત્રનું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન · શુચિ-અશુચિ'ની અપેક્ષાએ થવું જોઈએ. પુરુષ જાતમાં શુચિ અશુચિ સાથે મનથી લઈને પરાક્રમ પન્તના સાત પદોને ચાજીને ચાર ભાંગાવાળા સાત સૂત્રનું કથન થવું જોઈએ.
6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૬ ૩