________________
મૂકી શકાય છે. અથવા જે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું અને હાલમાં પશુ શુદ્ધ છે, એવાં વસ્ત્રને શુદ્ધ શુદ્ધ કહે છે. (૨) “ શુદ્ધ અશુદ્ધ ” જે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું, પણ પછી મેલ આદિના સપથી અશુદ્ધ થયેલુ હાય છે, એવા વસ્ત્રને આ બીજા ભાંગામાં મૂકી શકાય છે. (૩) “ અશુદ્ધ શુદ્ધ ” જે વસ્ત્ર પહેલાં મલિન હાય, પણ ત્યારખાદ શુદ્ધ (નિમળ ) થઈ ગયું હાય, એવા વઅને આ ત્રીજા ભાંગામાં મૂકી શકાય છે. (૪) “ અશુદ્ધ અશુદ્ધ ” જે વજ્ર જીણુ શીણુ તન્તુ આદિકામાંથી બનાવેલું હોવાને કારણે પહેલાં પણ અશુદ્ધ હોય અને ત્યારખાદ મેલ આદિના સપને લીધે અધિક અશુદ્ધ બનેલું હોય, એવા વજ્રને આ ચેાથા ભાંગાના દૃષ્ટાન્ત રૂપે ગણાવી શકાય છે. આ પ્રકારની આ ચતુર્ભ’ગી ( ચાર ભાંગા) વસ્રની શુદ્ધતા અને અશુદ્ધતાની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવી છે.
જે રીતે વસ્ત્રોની સાથે આ ચતુભ'ગીને ચાજિત કરવામાં આવી છે, એ જ પ્રમાણે પુરુષાની સાથે પણ આ ચતુર્ભુગીને ચાજિત કરીને ચાર પ્રકારના પુરુષાનું હવે પ્રતિપાદન કરવામાં આવે છે—
પુરુષાના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) શુદ્ધ શુદ્ધ, (૨) શુદ્ધ અશુદ્ધ, (૩) અશુદ્ધ શુદ્ધ અને (૪) અશુદ્ધ અશુદ્ધ
પહેલા ભાંગાનું સ્પષ્ટીકરણ—જે પુરુષા જાતિ આદિની અપેક્ષાએ પહેલાં પશુ શુદ્ધ હાય છે અને ત્યારબાદ નિર્મળ જ્ઞાનાદિ ગુણે! પણ જેમણે સ`પન્ન કર્યાં હોય છે, તેમને “ શુદ્ધ શુદ્ધ ” રૂપ પહેલા ભાંગામાં સમાવી શકાય છે. અથવા જે પુરુષા જાતિકૂળની અપેક્ષાએ દૂષણ રહિત હોય છે, તેમને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (ર) ‘શુદ્ધ અશુદ્ધ' જે પુરુષા પહેલાં જાતિ આદિની અપેક્ષાએ શુદ્ધ હાય છે, પણ પાછળથી ખેાટી આદતા, દા આદિને લીધે અશુદ્ધ થઈ જાય છે, તેમને ખીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) અશુદ્ધ શુદ્ધ ' જે પુરુષ જાતિ આદિની અપેક્ષાએ અશુદ્ધ હોવા છતાં પણ નિમિત્ત મળવાથી શુદ્ધ જ્ઞાનાદિથી સ ́પન્ન થઈ જાય છે, તેમને આ આ ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૪) · અશુદ્ધ અશુદ્ધ ' જે પુરુષા જાતિ
6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૬ ૧