________________
6
કથન અસત્ય છે, કારણ કે “ આત્મા કર્તા છે, ” એ વાત જ સત્ય છે. તેથી આ કથન અ’શતઃ સત્ય અને અંશતઃ અસત્ય હાવાથી, આ પ્રકારની ભાષાને સત્ય મૃષા ભાષા ' કહે છે. જે ભાષા અસત્ય મૃષા સ્વભાવવાળી હાય છે, એટલે કે બન્ને સ્વભાવથી રહિત હૈાય છે, તે ભાષાને અસત્ય મૃષા કહે છે. જેમકે “ પ્રામં બાતઃ ,, ' ગામ આવી ગયું ” ઇત્યાદિ વચન. આ પ્રકારનાં વચન સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, કારણ કે ગામ તેા જડ વસ્તુ છે—ગામ આવતું નથી પણ આપણે ગામ પાસે જઇએ છીએ. છતાં આ પ્રકારના ભાષા પ્રયોગ થાય છે. આ અસત્ય સૃષાને વ્યવહાર ભાષા પણ કહે છે. !! સૂ. ૩૫
વસ્ત્રષ્ટાંતસે પુરૂષાદિકા નિરૂપણ
“ વત્તા વસ્થા વત્તા ' ઇત્યાિ
સૂત્રા–વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યાં છે—(૧) શુદ્ધ શુદ્ધ, (૨) શુદ્ધે અશુદ્ધ, (૩) અશુદ્ધ શુદ્ધ અને (૪) અશુદ્ધ અશુદ્ધ. એ જ પ્રમાણે પુરુષા પણુ ચાર પ્રકા રના કહ્યાં છે-(૧) શુદ્ધ શુદ્ધ, (ર) શુદ્ધ અશુદ્ધ (૩) અશુદ્ધ શુદ્ધ અને (૪) અશુદ્ધ અશુદ્ધ. એ જ પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ પદોની સાથે પરિણત અને રૂપ, આ બે પદાને અનુક્રમે ચેજિત કરીને વસ્ત્રોમાં ચતુર્વિધતાનું કથન થવું જોઇએ. આ દૃષ્ટાન્ત અનુસાર પુરુષાના પણ ચાર પ્રકાર પડે છે, એમ સમજવું, એ જ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ પદેની સાથે મન, સકલ્પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ, આ સાત પદોને ચેજિત કરીને ચાર ચાર ભાંગાનું કથન કરવું જોઇએ.
હવે આ સૂત્રના અથ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે—વસ્ત્રની અપેક્ષાએ જે ચાર ભાંગા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ —(૧) ‘ શુદ્ધ શુદ્ધ ’ જે વજ્ર નિર્માંળ તન્તુ આદિકા વડે નિર્મિત હોય છે, અને જેમાં મેલના આગમનના અભાવ હોય છે, એવાં વસ્ત્રને શુદ્ધ શુદ્ધ નામના પહેલા ભાંગામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૬ ૦