________________
વૃક્ષ દષ્ટાન્ત સંબંધી પહેલા સૂત્રના ચાર ભાંગા-(૧) અજુ-ઋજુ, (૨) અજ-વક, (૩) વક–જુ અને (૪) વક–વક્ર. આ ચતુર્ભ ગીને જ્યારે રાષ્ટ્રતિક પુરુષ સાથે ચેજિત કરવામાં આવે છે ત્યારે બીજું સત્ર બની જાય છે.
વૃક્ષ ટાન્ત સંબંધી ત્રીજા સૂત્રના ચાર લાંગા-(૧) જુ-જુ પરિણત (૨) કાજુ વક પરિણત, (૩) વક–જુ પરિણત અને (૪) વક-વક પરિણત.
ત્રીજા સૂત્રના ચાર ભાગાને જ્યારે દાષ્ટાબ્લિક પુરુષ સાથે ચેજિત કરવામાં આવે છે ત્યારે ચોથું સૂત્ર બની જાય છે.
વૃક્ષ દૃષ્ટાંત સંબંધી પાંચમાં સૂત્રના ચાર ભાંગા-(૧) કાજુ-જુ રૂપ, (૨) ઋજુ-વક રૂપ, (૩) વક્ર-ઋજુ રૂપ અને (૪) વક્ર-વક રૂપ.
પાંચમાં સૂત્રના ચાર ભાગાને જ્યારે રાષ્ટતક પુરુષ સાથે યોજિત કરવામાં આવે છે, ત્યારે છઠું સૂત્ર બની જાય છે.
વિના દેષ્ટાન્તના (એટલે કે માત્ર પુરુષને અનુલક્ષીને જ) જુ-વક પદની સાથે મન, સંક૯પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ, આ સાત પદેને અનુક્રમે જેડીને ચાર ચાર ભાંગાવાળા સાત સૂત્ર નીચે પ્રમાણે બને છે
સૂત્ર ૭ માંના ચાર ભાંગા-(૧) ત્રાજુ ઋજુ મન, (૨) જુ-વક્ર મન, (૩) વક્ર-ઋજુ મન, અને (૪) વક-વકે મન, હવે આઠમાં સૂત્રના ચાર ભાંગા પ્રકટ કરવામાં આવે છે-(૧) ઋજુ ઋજુ સંકલ્પ, (૨) ઋજુ વક્ર સંકલ્પ, (૩) વક ઋજુ સંકલ્પ અને (૪) વકુ વક્ર સંક૯પ.
નવમાં સૂત્રના ચાર ભાગ-(૧) હજુ ઋજુ પ્રજ્ઞ, (૨) જુ વકે પ્રજ્ઞ, (૩) વક્ર ઋજુ પ્રજ્ઞ અને (૪) વક વક પ્રજ્ઞ,
દસમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઋજુ અજુ દષ્ટિ, (૨) ઋજુ વક દષ્ટિ, (૩) વક ઋજુ દષ્ટિ અને (૪) વકે વક્ર દૃષ્ટિ. અગિયારમાં સૂત્રના ચાર ભાગ (૧) ઋજુ હજુ શીલાચાર, (૨) અજુ વક શીલાચાર, (૩) વક્ર ઋજુ શીલાચાર અને (૪) વક્ર વર્ક શીલાચાર. બારમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઋજુ ઋજુ વ્યવહાર, (૨) ઋજુ વક્ર વ્યવહાર, (૩) વર્ક ઋજુ વ્યવહાર અને (૪) વક વક વ્યવહાર. તેરમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઋજુ ઋજુ પરાક્રમ, (૨) ઋજુ વર્ક પરાકમ, (૩) વક ઋજુ પરાક્રમ અને (૩) વક વક પરાકમ. આ રીતે ઋજુ વક પદની સાથે વિના દૃષ્ટાન્તના મન આદિ પદ જવાથી ૭ સુત્ર બને છે.
આ ૧૩ સૂત્રમાં ઉન્નત-પ્રકૃત સંબંધી આગલા ૬-૭ એટલે કે ૧૩ સૂત્રે ઉમેરવાથી કુલ ૨૬ સૂત્ર થઈ જાય છે. એ સૂ. ૨ સમાપ્ત છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫૮