________________
સાતમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત ઉન્નત મન, (૨) ઉન્નત-પ્રભુત મન, (૩) પ્રણત–ઉન્નત મન અને (૪) પ્રણત-પ્રભુત મન.
મઠમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત ઉન્નત સ‘૩૫, (૨) ઉન્નત -પ્રભુત સંકલ્પ, (૩) પ્રણત–ઉન્નત સ'કલ્પ અને (૪) પ્રણત-પ્રભુત સહક૫
નવમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત પ્રજ્ઞા, (૨) ઉન્નત-પ્રભુત પ્રજ્ઞા, (૩) પ્રણત–ઉન્નત પ્રજ્ઞા અને (૪) પ્રણત-પ્રભુત પ્રજ્ઞા.
દસમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત દૃષ્ટિ, (૨) ઉન્નત-પ્રભુત દૃષ્ટિ, (૩) પ્રદ્યુત-ઉન્નત દૃષ્ટિ અને (૪) પ્રણત-પ્રવ્રુત દૃષ્ટિ.
અગિયારમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત શીલાચાર, (૨) ઉન્નત પ્રભુત શીલાચાર, (૩) પ્રભુત ઉન્નત શીઘ્રાચાર અને (૪) પ્રણત-પ્રભુત શીલાચાર ખારમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત વ્યવહાર, (ર) ઉન્નતપ્રશુત વ્યવહાર, (૩) પ્રણત-ઉન્નત વ્યવહાર, અને (૪) પ્રણત-પ્રભુત વ્યવહાર તેરમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત પ્રરાક્રમ, (૨) ઉન્નત-પ્રણત પરાક્રમ, (૩) પ્રદ્યુત-ઉન્નત પરાક્રમ અને (૪) પ્રણત-પ્રભુત પરાક્રમ.
આ પ્રમાણે ઉન્નત પ્રભુત શબ્દ!ની સાથે મન આદિ છ પદને જોડીને ચાર ચાર ભાંગાવાળા સાત સૂત્ર બન્યાં છે. હવે ઋજુ ( સરળ ) અને વર્ક, આ એ પદો સાથે ઋજુ વક પરિણત અને રૂપ ( સંસ્થાન ) પદોને ચાર્જિત કરીને દૃષ્ટાન્ત અને દાબ્ઝન્તિક સંબધી ખીજા ૬ સૂત્રેા અને છે ( જેનું સ્વરૂપ પહેલા છ સૂત્ર જેવું સમજવું) અને ચાર ભંગ યુક્ત ૭ સૂત્રેા વિના દૃષ્ટા ન્તના મનાવી શકાય છે ( એટલે કે માત્ર પુરુષને જ અનુલક્ષીને મનાવી શકાય છે. ) તે સત્રાના ભાંગાઓનું સ્વરૂપ આ પ્રકારનું અને છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫૭